SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ વહેતા પાણી નિર્મલા, અધ્યા ગંદીલા હોય; ૨૩૩ સાધુ જન ભ્રમતા ભલા, દાગ ન લાગે કાય. લિખિત પ્રતે અહિં છે. જેમાં કેટલી તેા આદ્યાધિ અપ્રસિદ્ધ છે. વિ. સં. ૨૦૦૪ ની ચાતુર્માંસમી પૂ. પાદ મચા દેવ શ્રીમદ્ વિજય પ્રેમ સુરિશ્વરજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં આ જ્ઞાન ભાર્ વ્યવસ્થિત રીતે તૈયાર કરાવાયેા છે. તે તે પ્રતેાના નામ, ભાંષાં, રચનાકાલ, લેખનકાલ, ઇત્યાદ્િ બધું સુવ્યવસ્થિત લીષ્ટ તૈયાર થયું છે. આ ભંડાર શેઠ અમરચંદ્ર પ્રેમચંદની ન્હાની જૈનશાળામાં છે. આ ઉપરાંત પૂ॰ પાદ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મ શ્રીની જ્ઞાનશાળા, જેમાં પ્રાચીન–અર્વાચીન મુદ્રિત તથા લિખિત પ્રતા તથા પુસ્તકને સારા સંગ્રહ છે. જે ખારવાડામાં આવેલા છે. ભાયરાપાડામાં હસ્તલિખિત તાડપત્રીય પ્રાચીન જ્ઞાનભંડાર છે. જે બહુજ પ્રાચીન તથા રમણીય છે. આ ભંડારને વ્યવસ્થિત કરવામાં પૂ॰ પાદ આ॰ મ॰ શ્રી વિજય વલ્લભસુરીજી મ॰ તથા પૂ॰ પાદ આ॰ મ૦ શ્રી વિજયકુમુદસુરીજી મન્તા પરિશ્રમ પ્રશંસનીય છે. જૈનશાળામાં શ્રી નીતિ વિજયજી જ્ઞાન ભંડાર પણ સુંદર છે. બારમાં શ્રી આત્મકમળ જૈન લાયબ્રેરી; તેમજ મહાવીર જૈન સભા આદિ તેમજ ખંભાતી પ્રગતીમ`ડળ સ્નાત્રમડળ જેવી આદિ સસ્થાઓ છે. જીરાલાપાડામાં જૈન ધર્માંશળા છે. જેમાં હાલ ભાજનશાળા ચાલે છે. ખીજી પણ અંબાલાલ પાનાચંદની ધર્મશાળા બજારમાં આવેલી છે, નાના ચેાળાવાડામાં શેઠ બુલાખીદાસ નાનચના જૈન ઉપાશ્રય આવેલા છે. જેમાં પૂ॰ પાદ આચાય દમુનિવરેાના ચાતુર્માંસા થાય છે. બાજુમાં આયંબીલ ખાતું છે, માણેકચેાકની પાછલ લાડવાડામાં હમણાં એક નવા ઉપાશ્રય તૈયાર થયા છે. આ ઉપરાંત પાયચંદગચ્છના ઉપાશ્રય, ખતરગચ્છને ઉપાશ્રય, પ્રીતિ બ્રહ્મપુરીના ઉપાશ્રય આદિ ઉપાશ્રયે અહિ. સંખ્યાંબધ છે. તેમજ ચંદનબાઇ કન્યાશાળા છે. તેમજ શ્રીયુત મણભાઇ શેઠની ધાર્મિકતા પ્રશંસનીય છે, પ્રાચીન ખભાતના ઇતિહાસઃ વિ. ના Jain Education International For Private & Personal Use Only ૧૨માં શતકથી www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy