________________
ઘર છોડી બાવા બન્યા, મનમાં રાખે કુલ ૧૭૫
દેનું બગડે બાપડા, પડી મુખમેં ધુળ. જ્ઞાનમંદિર તેમજ પાંજરાપોળને ઉપાશ્રય-આ બધાયે સ્થાનના ક્રિયા કરનારાઓ પણ દેશ-પરદેશમાં શાન્તિસ્નાત્રાદિ ક્રિયાઓ માટે જાય છે.
અમદાવાદ શહેરમાં ખોડાઢેર તથા મૂંગાજીનું દયાનું કાર્ય કરનારી પાંજરાપોળની સંસ્થા વિશાળ વહિવટ ધરાવનારી સંસ્થા છે. આ સંસ્થા હસ્તક હજારે જીવોને અભયદાન મળે છે. અમદાવાદ શહેરની નજીકનાં જંગલમાં પાંજરાપોળ હસ્તક ઢેરના ઘાસ માટેના બીડે વગેરે છે.
આ શહેરના મધ્યલત્તા ઝવેરીવાડ વાઘણપોળમાં શ્રી આયંબીલ - તપની આરાધના માટે વર્ધમાન તપ આયંબીલ ખાતાની સંસ્થા સુંદર કાર્ય કરી રહી છે. દરરોજ સંખ્યાબંધ ધર્માત્માઓ આયંબીલતપની આરાધના કરે છે. તેમજ પર્વદિવસમાં હજારો આયંબીલ અહિં
આ રીતે શહેરમાં અનેક ધાર્મિક, સામાજિક તથા જીવદયાના કાર્યો કરનારી સંસ્થાઓ આવેલી છે. ઉપરાંત, સંખ્યાબંધ જૈન પાઠશાળાઓ, જૈન કન્યાશાળાઓ, તથા સંસ્કૃત, પ્રાકૃત, તેમજ પ્રકરણ આદિ ભણવા માટેની સિદ્ધાંત શાળાઓ પણ શહેરમાં વિધમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org