________________
પલપલ છીએ, આયખું, અંજળી જળ ક્યું એહ; ૧૬૭
ચલને સાથે સંબલે, લેઈ શકે તો લેહ. ઉપરના ભાગમાં ઘરદેરાસર છે. તેમ જ ગિરધરનગરમાં પણ દેરાસર આવેલું છે. શહેર બહારના ભાગમાં શાહીબાગથી આગળ કેમ્પના લત્તામાં જૈન ભાઈઓની વસ્તી છે. ત્યાં પણ ન્હાનું જિનમંદિર છે.
આ રીતે શહેરમાં સેંકડે જિનમંદિરો આવેલાં છે. જેની પવિત્ર ત્રતા, નિમલતા તથા રમણીયતા હજારે ભાવિકોના આત્માને ધમભાવનાને ભવ્ય સંદેશ આપી રહી છે. પંચમકાલના વિષમ વાતાવરણમાં ભવ્ય જીવોને આત્મકલ્યાણ માટે આલંબન રૂપ આવાં કલ્યાકારી જિનમંદિરે ખરેખર સંસારના પવિત્ર તીર્થધામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org