________________
તરૂવર કદી ન ફળ ચખે, નદી ન સચે નીર; પર ઉપકાર કે કારણે, સંતે ધર્યો. શરીર.
રાના ખાંચામાં, દરવાજાના ખાંચામાં અને કુલ ૭ દેરાસરે છે. તેમજ સારગપુર
દેરાસરા છે.
૧૬૫
કુવાવાળી પાળમાં આમ તળીયાની પેકુળમાં એ
તદુપરાંત શહેરના દક્ષિણ ભાગમાં જમાલપુરમાં રાકરશાની પેાળમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર છે. આ દેરાસરમાં મેયરામાં તથા ઉપર પણ દેરાસરા છે. દીવાળીના દિવસેામાં તેમજ કાર્તિક સુદિ ખીજના દિવસે શહેરના ના અહિં યાત્રા કરવાને આવે છે, તે આ પેાળમાં તથા જમાલપુરના લત્તામાં મ્હોટા મેળા ભરાયેા હાવ તેવું વાતાવરણ થાય છે. હારા જંનેનાં ટાળે-ટાળાં સવારથી માંડી સાંજ સુધી આ દેરાસરમાં દર્શન કરવા ઉતરી પડે છે. જમાલપુરમાં મેળે
કાર્તિક સુદ્ધિ પૂર્ણિમા તથા ચૈત્ર સુદિ પૂર્ણિમા-આ અને પવિત્ર દિવસેામાં જમાલપુર દરવાજા બહાર શેઠ આ ણંદજી કલ્યાણજીની પેઢીના ચાકમાં તથા ખુલ્લા મેદાનમાં શ્રી શત્રુ ંજય મહાતીર્થંના પા ઘણી સંખ્યામાં ઠેર-ઠેર અધાય છે, તે વખતે શ્રી ગિરિરાજની યાત્રા કરવાની ભાવનાથી હજારો શ્રાવક-શ્રાવિકાએ અહિ આવે છે. આ દિવસેામાં આ સ્થાને શહેરના જૈનાના મોટા ભાગ જુદી જુદી જ્ઞાતિને, જુદી જુદી પાળાનેા અહિ” એકત્ર થયેલા આપણને જોવા મળે છે.
Jain Education International
શહેરમાં આ બધા જિન મંદિશ સિવાય જુદા જુદા લત્તાઓમાં સંખ્યાબંધ ધર દેરાસરો છે જેમાં મુખ્યપણે ગોલવાડમાં ધમ શાળાની આજુમાં જૈન દેરાસર છે. તે રસ્તેથી આગળ જતાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈના વડામાં તેનું ઘર દેરાસર છે. એ રીતે નગરશેઠના વડામાં એ ધર દેરાસરો છે. ઘીકાંટા પર શેઠ માણેકલાલ મનસુખભાઇના બગલામાં ધર દેરાસર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org