________________
ચાર વેદ ખટ શાસ્ત્રમેં, બાત મીલી હે દય; ૧૨
સુખ દેવે સુખ ઉપજે, દુખ દેવે દુખ હેય. પદાલંકાર શાંતમૂર્તિ આ. મ. વિજયે દયસુરિજીનાં શુભહસ્તે વિ. સં૨૦૦૬ની સાલમાં થઈ છે. આ મંદિરોથી આ ભૂમિ બની છે. ગામ બહાર સ્ટેશન પર ધર્મશાળા છે. ગામમાં ભોજનશાળા તથા આયંબીલ ખાતું છે. જેનોની વસતિ અહિં સારા પ્રમાણમાં છે. આજુબાજુને પ્રદેશ પ્રદેશ બાગ-બગીચાથી લીલુંછમ છે. આંબા, કેળા, નારીયેલી તથા સેપારીઓના બાગો અહિં ઘણું છે. હાથીદાંતનું કામ તથા લાકડાના રંગ-બેરંગી રમકડાનું કામ અહિં ઘણું થાય છે. શ્રી યશવૃદ્ધિ બેડીંગ ગામ ખ્વાર છે. ત્યાં આચાર્ય ભગવંત શ્રીમદ્ વીજદયસુરિશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયનંદનસુરિશ્વરજી મહારાજ શ્રીના ઉપદેશથી સં ૨૦૧૫ના મહા સુદ ૮ ના શ્રી નેમિવિહાર જૈન દહેરાસરજી બાલાશ્રમમાં ગાંધી હરખચંદ વીરચંદે પોતાના હજારો રૂપિયા ખર્ચી પિતાનાના પીતાશ્રીના સ્મરણાર્થે શ્રી શાન્તીનાથ ભગવાનને નગર પ્રવેશ કરાવ્યા પછી ભવ્ય ગગન ચુંબી શીખર બંધી દેદીપ્યમાન દેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવી શ્રી સંગને સમપર્ણ કરેલ છે. તેમ જ પુ. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમીસુરિશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા તે ભૂમિ તેમની પાદુકાની આરસપાન પથ્થરની દેરી પણ ગાંધી હરખચંદ વીરચંદે બંધાવ્યું છે. જેમાં શ્રી સાદાઈ અને સૌજન્યની મૂર્તિ સમા છે.
એમણે ધાર્મિક તેમજ અન્ય ક્ષેત્રે ઘણું સારા એવા કામ કર્યા છે ટેકનિકલ હાયસ્કુલ માટે સાર્વજનિક સખાવત એમના જીવનનું ગૌરવવંતુ પાનું છે સીધા સાદા શ્રી હરખચંદભાઈને જોઈને કોઈને કપના પણ નહીં આ ચાલીસ વરસના નવજુવાનભાઈ દાનના ક્ષેત્રે ભાવનાશાળી અદભુત વ્યકિતી હશે એમની સેવા ભાવના અને લક્ષ્મીને સઉપયોગ સન્માનના અધિકારી છે. વિશ્રી નેમી વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org