________________
et
ખલથી બુદ્ધિ આગલી, જે ઉપજે તત્કાળ; વાનર વાત્ર વિગેાવિયે, એક લરે શિયાળ.
કુંભારીયાજી અક્ાટ મેદાન વચ્ચે છે. જો કે અંબાજીમાં જણુશભાવ મળે છે છતાં ખરેડીથી સાથે લેવું સારું છે. મેટર્સ ચાલુ થયાનું, સાંભળ્યું છે.
નવનોની પ્રભાતે સાતેક વાગ્યાના સુમારે નિકળ્યા. ખરેડીની ભાગાળે પહેલા થાણા પર મરદ દીઠ ૦-૪-૰ તે આરત દી ૦-૨-૦ તથા ગાડા દીઠ રૂ।. ૨-૦-૦ ભર્યો. ધાવતા ખાળ કે ખાલિકા પણ ઉક્ત કરમાંથી મુક્ત નથી એ યાદ રાખવુ. પથરીયાળી ધરતી છે છતાં બહુ કઠીણુ ન ગણાય. નદી ઉતર્યો બાદ, ચાકી નં. ૧ આવે છે તે બીજી છ માઈલ ગયા પછી આવે છે. એ દરેક જગાએ માથા દી' ૦-૧-૦ લાગે છે. વળી પાછા ફરતા ચેકી નં. ૧ આગળ ગાડાં દીઠ રૂા. ૨-૪-૦ આપવા પડે છે. આ રીતે શાહી સ્ટેટને મરદના -૬-૦, આરતના ૦-૪-૦ અને
ગાડાના ૪-૪૦ ની ભાવ
માત્ર બ્રાહ્મણ,
થાય છે. નદી ઉતર્યો પછી પહાડમાં ચક્રાવા લેતા માર્ગ છે. રસ્તે કઈ ભય જેવું નથી. અંબાજી જનાર યાત્રાળુઓ અવારનવાર મળે છે. માર્ગ દોઢ માઈલના અંતરાળે પાણીની પરખે આવે છે. ચા દૂધની દુકાનેા પણ છે, ચઢાવ આવે છે પણ તે કરી નથી." અંબાજીમાં પ્રવેશતાં દરવાજે ગાડા દી! રૂા. ૨-૦-૦, મર્દ માટે ૧-૧૫-૯ તે આરત માટે ૦-૧૪-૦. મુકું છે. આ કરમાંથી તરગાળા, બાવા આદિ મુક્ત છે. વણિક માત્રથી કર ભર્યાં વિના આગળ જવાય તેમ નથી. ચાહે તે ઉક્ત ચારે ધામેામાં જાય. વળી કુંભારીયાજી જનાર પાસેથી અંબાજીના પાલા દરવાજે માથા દીઠ -૦-૦-૬ તે ગાડા દી' ~૨-૦ લાગે લેવાય છે. આમ છતાં અજા યખી તે એ છે કે કેટલીક વાર ગાડાને સમૂળગા કુંભારીયાજી લઈ જવા દેતા નથી! પાછા આવતાં પ્રવેશ દરવાજે ગાડા દીઠે ૨-૪-。 લે છે. એ સવ આવક દાંતા નરેશને થાય છે. આટલું મળવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org