________________
-મહુવા નિવાસી શ્રી હરખચંદ વીરચંદ ગાંધી
જે એશ્રી સાદાઈ અને સાં જ યની મૂતિ સમાન છે એમણે ધામિક તેમજ અન્ય ક્ષેત્રે ઘણા સારા એવો દાન કર્યા છે. ટેકનીકલ હાયકુ મટે સાવજનિક સખાવત એમના જીવનનું ગૌરવવતુ પાનુ છે. સીધા સાદા શ્રી હરખચંદભાઇને જોઇને કેાઈને ક૯પના પણ નહીં આવે કે આ બેતાલીસ વર્ષનાં નવજુવાન ભાઈ દાનના ક્ષેત્રે ઉ ચભાવનાશાળી વ્યકતી હશે. એમની સેવા, ભાવના અને લક્ષ્મીનો સદઉપગ સુભાનનો અધિકારી છે.