________________
.
-
- -
-
-
તેણે કારણે અરિહંતને, દ્રવ્ય ગુણ પર્યાય; ૪૯
ધ્યાન કરતાં તેહનું, આતમ નિર્મળ થાય. ઊગેલા હોવાથી આંબાવાડિયા જેવા વિશાળ છાંયાઓ હેજે તૈયાર થયા હોય છે. કેટલાકના મતે આ જગા તે જન્મ કલ્યાણ સૂચક છે, જ્યારે તલાટી આગળ પ્રવ્રજ્યા સ્થળ છે. બીજો મત એમ પણ છે કે તલાટીની બે દેરી, ચ્યવન ને જન્મકલ્યાણકદર્શક છે ને ઉપરનું મંદિર દીક્ષાસ્થળ છે. એટલું શોધખોળ ઉપરથી પુરવાર થાય છે કે આ માત્ર સ્થાપના તીર્થ છે. ભગવંતની જન્મભૂમિ તે વૈશાલી યાને આજના બસાડમાં હતી.
આ પુણ્યશાલો પૃથ્વી પર જે કાળે પ્રભુશ્રી વીર જન્મ્યા હશે, તે વેળા કે આનંદમગળ વર્તાયે હશે ! શ્રી કપિસૂત્રમાં એને વર્ણન રાજવી સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના એ નિમિત્તના મહો. ત્સવ આજે પણ સાંભળતાં આનંદ આવે છે તો નજરે જોયાના હર્ષનું શું કહેવું ! બાળક્રીડા, શાળાગમન અને શ્રીમતી યશોદા સહ પાણિ પ્રહણરૂપ પ્રસંગે, વડિલ ભ્રાતા નંદીવર્ધનનની આજ્ઞા શિરકૃધાર્ય કરી પ્રભુનું બે વર્ષ વધુ રોકાવું, વર્ષ પર્વત સુવણની વર્ષા કરવી ઈત્યાદિ પ્રસંગે યાદ આવ્યા, આ ધરતી પર પગ મૂકતાં જ દિલડું કેઈગતકાળના મનોરમ પ્રદેશમાં ઉયન કરવા માંડે છે. સાત હાથની કાયાવાળા એ ત્રીસ વર્ષના યુવાને આ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિને તૃણવત ગણું કેઈ અપૂર્વ ધ્યેય સારુ ફકીરી લીધી તે વેળાના “ જય જય નદા–જય જય ભદ્દા” ના દિવ્ય સૂરે આજે પણ કાઈ અને ભાવ પ્રગટાવે છે. ધન્ય છે એ સમયને ! ધન્ય છે એ દિવ્ય ક્ષણની ઝાંખી ને! ૩. કાકડી
વહેલી સવારમાં મોટર બસમા કાકંદીના ભાગે, સીકંદરા આગળ વાંક લઈ નીકળ્યા. વચમાં નાના ગામે, ખજુરા કથા તાડના ટાછવાયા વૃક્ષો ને ચોતરફ અફાટ મેદાન એ કુદરતનાં સુર પૂરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org