SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ - तस्मात् चतुर्विधमपि खलु नेयाज्ञेय) मिदं प्रथमरूपकसमानम् । यस्माद् मुनिभिः सर्वं परमपदनिबन्धनं भणितम् ।। ८९५ ।। તેથી આચાર પ્રકારનું અનુષ્ઠાન પહેલા એટલે કે સાચા રૂપિયા જેવું જાણવું કેમકે પૂર્વાચાર્યોએ આ સર્વ પ્રકારના અનુષ્ઠાનને પરમપદ - મોક્ષના કારણભૂત { छ. (८८५) बीयगरूवसमं पि हु, सम्माणुट्ठाणकारणत्तेण । एगंतेण न दुई, पुव्वायरिया जओ बेंति ।। ८९६ ।। द्वितीयरूपकसममपि खलु सम्यगनुष्ठानकारणत्वेन । एकान्तेन न दुष्टं पूर्वाचार्या यतो बुवते ।। ८९६ ।। બીજા પ્રકારના રૂપિયા જેવું (બહુમાનપૂર્વક પણ ક્રિયા અશુદ્ધ) અનુષ્ઠાન પણ શુદ્ધ અનુષ્ઠાનનું કારણ હોવાથી એકાન્ત દુષ્ટ નથી કેમકે પૂર્વાચાર્યો કહે छ. (८८१) (साक्षी) असढस्स अपरिसुद्धा, किरिया सुद्धाएँ कारणं होइ । अ(ज)त्तो विमलं रयणं, सुहेण बझं मलं चयइ ।। ८९७ ।। अशठस्य अपरिशुद्धा क्रिया शुद्धायाः कारणं भवति । यतो विमलं रत्नं सुखेन बाह्यं मलं त्यजति ।। ८९७ ।। સરળ જીવોની અશુદ્ધ એવી ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે જેમ સ્વભાવથી નિર્મળ રત્ન સુખેથી બાહ્ય મેલનો ત્યાગ કરે છે તેમ. (૮૯૭). तइयगरूवगतुल्ला, मायामोसाए दोससंसत्ता। कारिमरूवयववहारिणो व्व कुजा महाणत्थं ।। ८९८ ।। तृतीयकरूपकतुल्या मायामृषया दोषसंसक्ता । कृत्रिमरूपकव्यवहारिण इव कुर्याद् महानर्थम् ।। ८९८ ।। ત્રીજા રૂપિયા જેવી, માયા અને મૃષાવાદને કારણે અનેક દોષોથી યુક્ત વંદના ખોટા રૂપિયા વેચનારા વેપારીની જેમ મહા અનર્થ કરનારી છે. (ખોટા २५८ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy