________________
सब्भावसुंदरं जं, थेवं व बहुं व धम्मणुट्ठाणं । होइ सुविसुद्धफलयं, तव्विवरीयं न उ बहुं पि ॥ ८७९ ।। . सद्भावसुन्दरं यत् स्तोकं वा बहु वा धर्मानुष्ठानम् । भवति सुविशुद्धफलदं तद्विपरीतं न तु बहु अपि ।। ८७९ ।।
ચિત્તના બહુમાનના ભાવથી સુંદર ધર્માનુષ્ઠાન થોડું હોય કે ઘણું, તે અત્યંત વિશુદ્ધ ફળને આપનારું બને છે જ્યારે બહુમાનરહિત ઘણું બધુ કરાતું ધર્માનુષ્ઠાન પણ તેવા ફળને આપતું નથી. (૮૭૯). किंच
इह छेय-कूड-रूवगनायं विनायसमयसब्भावा ।
वनेंति पुव्वमुणिणो, तं पुण एवं मुणेयव्वं ।। ८८० ।। किंच
इह छेक-कूट-रूपकज्ञातं विज्ञातसमयसद्भावाः । वर्णयन्ति पूर्वमुनयस्तत् पुनरेतद् ज्ञातव्यम् ।। ८८० ।।
અહીં આગમના રહસ્યોને જાણનારા પૂર્વકાલીન મહાત્માઓ સાચા અને ખોટા રૂપિયાનું દ્રષ્ટાન્ત બતાવે છે તે આ પ્રમાણે જાણવું. (૮૮૦)
(સાચા અને ખોટા રૂપિયાનું દ્રષ્ટાન્ન) दव्वेण य टंकेण य, जुत्तो छेओ हु रूवगो होइ । टंकविहूणो दव्वे वि न खलु एगंतछेउ त्ति ।। ८८१ ।। द्रव्येण च टङ्केन च युक्तच्छेकः खलु रूपको भवति । टङ्कविहीनो द्रव्येऽपि न खलु एकान्तछेक इति ।। ८८१ ।।
૧ યોગ્ય દ્રવ્યથી અને ઉપરની મહોરથી યુક્ત રૂપિયો એ જ સાચો રૂપિયો છે. ૨) દ્રવ્ય- (સોના રૂપાદિધાતુ) યોગ્ય હોય પણ ઉપર મહોર-છાપ ન હોય તો એકાત્તે સાચો રૂપિયો કહેવાતો નથી. (૮૮૧)
अद्दव्वे टंकेण य, कूडो तेण उ विणा उ मुद्द त्ति । बालाइविप्पयारणमेत्तफला नियमओ होइ ।। ८८२ ।।
२५3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org