________________
मूलप्रतिमायाः पुरतः पुनरपि शक्रस्तवं पठति ।। ८४४ ।।
ભક્તિના સમૂહથી વ્યાપ્ત મનવાળો સમગ્ર જગતમાં રહેલા જિનબિંબોને વંદન કરીને મૂળ પ્રતિમાની સમક્ષ ફરીથી શકસ્તવને કહે છે. (૮૪૪)
चीवंदणकयकिच्चो, पमोयरोमंचचच्चियसरीरो। सक्कथएणं वंदिय, अहिमयफलपत्थणं कुणइ ।। ८४५ ।। चैत्यवन्दनकृतकृत्यः प्रमोदरोमाञ्चचर्चितशरीरः । शक्रस्तवेन वन्दित्वा अभिमतफलप्रार्थनां करोति ।। ८४५ ।।
ચૈત્યને વંદન કરવાથી કૃતકૃત્ય થયેલો, હર્ષથી ઊભા થયેલા રોમાંચથી શોભતા શરીરવાળો સાધક “નમુત્યુસં” વડે વંદન કરી ઈષ્ટફળની પ્રાર્થના કરે छ. (८४५)
दुक्खक्खय कम्मक्खय समाहिमरणं च बोहिलाभो य । संपजउ मह एयं, तुह नाह ! पणामकरणेणं ॥ ८४६ ।। दुःखक्षयः कर्मक्षयः समाधिमरणं च बोधिलाभश्च । संपद्यतां ममैतत्तव नाथ ! प्रणामकरणेन ।। ८४६ ।।
હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને દુઃખનો નાશ, કર્મનો ક્ષય, સમાધિયુક્ત મરણ અને બોધિ - ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ - આટલું મને भणो. (८४१)
अहवा - जय वीयराय ! जगगुरु ! होउ ममं तुह पभावओ भयवं ! । भवनिव्वेओ मग्गाणुसारिया इट्ठफलसिद्धी ।। ८४७ ।। अथवाजय वीतराग ! जगद्गुरो ! भवतु मम तव प्रभावतो भगवन् !। भवनिर्वेदो मार्गानुसारिता इष्टफलसिद्धिः ।। ८४७ ।।
अथवा, हे वीतराग ! मा५ ४५ पामो, ४गगुरु ! ५२मात्मा ! મને આપના પ્રભાવથી સંસાર પ્રત્યે ઉદ્વિગ્નતા, માર્ગાનુસારિતા અને ઈચ્છિત
૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org