SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કોઈ કુલીન પુત્રવધૂ હોય તેમ મસ્તક નમાવીને કાઉસગ્ન કરે તે पोष. (७) ૮) નિગડદોષ - જાણે પગમાં બેડી નાખી હોય તેમ પગને પહોળા કરીને કે संडीयीने 5163015३ ते. (४८3) काऊण चोलपट्टे, अविहीए नाहिमंडलस्सुवरि । हिट्ठा य जाणुमेत्तं, चिट्ठइ लंबुत्तरुस्सग्गं ।। ४८४ ।। ९ कृत्वा चोलपट्टमविधिना नाभिमण्डलस्योपरि । अधश्च जानुमानं तिष्ठति लम्बोत्तरोत्सर्गम् ॥ ४८४ ।। ૯) લંબોત્તર દોષ :- અવિધિથી ચોલપટ્ટકને નાભિના ભાગથી ઉપર અને નીચે ઢીંચણ સુધી લાંબો રાખીને કાઉસગ્ન કરે તે લંબોત્તર દોષ. (૪૮૪) उच्छाइऊण य थणे, चोल(ग)पट्टेण ठाइ उस्सगं । दंसाइरक्खणट्ठा, अहवा अन्नाणदोसेण ॥ ४८५ ॥ १० अवच्छाद्य च स्तनान् चोल(क)पट्टेन तिष्ठत्युत्सर्गम् । दंशादिरक्षणार्थमथवा अज्ञानदोषेण ।। ४८५ ।। ૧૦) ડાંસ, મચ્છર વિગેરેથી રક્ષણ માટે અથવા અજ્ઞાનજનિત દોષના કારણે છાતીના ઉપરના ભાગને ચોલપટ્ટાથી ઢાંકીને કાઉસગ્ન કરે તે સ્તન દોષ. (४८५) मेलित्तु पण्हियाओ, चलणे वित्थारिऊण बाहिरओ। ठाउस्सग्गं एसो, बाहिरउद्धी मुणेयव्वो ।। ४८६ ।। . ११ मेलयित्वा पृष्णिकाश्चरणान् विस्तार्य बाह्यतः । तिष्ठत्युत्सर्गमेष बाह्यो: ज्ञातव्यः ।। ४८६ ।। પગની પાનીને જોડી રાખી, પગને બહાર પહોળા રાખી કાઉસ્સગ્ન કરે તે |बायोली नामनो घोषवो . (४८१) अंगुढे मेलविउं, वित्थारिय पण्हियाओ बाहिं तु । ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy