SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ કારણ કે નિયમથી આનાથી હીન કે અધિક પ્રમાણવાળા કાયોત્સર્ગો પણ હોય છે. તે સર્વે કાયોત્સર્ગોને કરવા માટે આ એક જ સૂત્ર છે. (४७४) नूर्ण तयत्थमेए, परूविया बहुविहा ऽवि अववाया । नवकारपढणसीमाकरणे पुण एस भावत्थो ॥ ४७५ ।। नूनं तदर्थमेते प्ररूपिता बहुविधा अपि अपवादाः । नमस्कारपठनसीमाकरणे पुनरेष भावार्थः ॥ ४७५ ।। તેથી ખરેખર તે મોટા કાયોત્સર્ગો માટે જ ઘણા પ્રકારના અપવાદો બતાવ્યા છે. પારતી વખતે નવકારનું પદ બોલવાની મર્યાદા રાખવાનું રહસ્ય આ છે. (४७५) (ना२नी मर्याानु २४२५) पुन्नम्मि वि उस्सग्गे, अभणियनवकारपारणे भंगो। भणिए ऽवि तम्मि भंगो, नियनियमाणे अपुन्नम्मि ॥ ४७६ ।। पूर्णेऽप्युत्सर्गेऽभणितनमस्कारपारणे भङ्गः । । भणितेऽपि तस्मिन् भङ्गः निजनिजमानेऽपूर्णे ।। ४७६ ।। કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી “નમો અરિહંતાણં” બોલ્યા વગર પારીએ તો કાયોત્સર્ગનો ભંગ છે. અને “નમો અરિહંતાણં' કાઉસ્સગ્નનું પ્રમાણ પૂરું થયા विना बोलीभेतो ५९ मंगथाय छे. (४७१) ता सव्वं निरवजं, दंडयसुत्तं इमं मुणेयव्वं । कायव्वो उस्सग्गो, दोसविमुक्को इमे ते उ ॥ ४७७ ।। तस्मात् सर्वं निरवद्यं दण्डकसूत्रमिदं ज्ञातव्यम् । कर्तव्य उत्सर्गो दोषविमुक्त इमे ते तु ।। ४७७ ।। તેથી આ સંપૂર્ણ દંડક સૂત્ર નિર્દોષ- દોષ રહિત જાણવું. આવો કાયોત્સર્ગ દોષરહિતપણે કરવો જોઈએ. તે દોષો આ પ્રમાણે છે. (૪૭૭) ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy