________________
सव्वेसि पि जिणाणं, समगुणयाभावणनिमित्तं ॥ ३६१ ।। अत्र पुनर्बहुवचनं पुरुषैकान्तप्रवादनिर्मथनम् । सर्वेषामपि जिनानां समगुणताभावननिमित्तम् ।। ३६१ ।।
વળી અહીં બહુવચન મૂક્યું છે તે જગતમાં એક જ આત્મા છે આવા પરદર્શનીઓના મતનો નિરાસ કરનારું જાણવું, તેમજ તે બહુવચન સર્વે જિનેશ્વર ભગવંતો સમાન ગુણવાળા હોય તે બતાવવા માટે મૂક્યું છે. (૩૬૧)
विसयबहुत्ते किरिया, भावुल्लासाओ बहुफला होइ । पणिवायदंडगोवरि, भन्नइ तम्हा इमा गाहा ॥ ३६२ ॥ विषयबहुत्वे क्रिया भावोल्लासाद्बहुफला भवति । प्रणिपातदण्डकोपरि भण्यते तस्मादियं गाथा ।। ३६२ ।।
જેનો વિષય ઘણા બધા લોકો બને છે એવી ક્રિયા ભાવોલ્લાસના કારણે બહુ ફળ આપનારી થાય છે તેથી જ આ “નમોહલ્પણ' સૂત્ર ઉપર આ ગાથા કહેવાય छ.(3१२)
"जे (अ)अईआ सिद्धा" इत्यादि । एयाए भावत्थं, सुगमं सम्म मणम्मि भावेंतो। मण-वयण-कायसारं, करेन्ज पंचंगपणिवायं ।। ३६३ ॥ "ये(च)अतीताः सिद्धाः" इत्यादि ।। एतस्या भावार्थ सुगम सम्यग्मनसि भावयन् । मनो-वचन-कायसारं कुर्यात् पञ्चाङ्गप्रणिपातम् ॥ ३६३ ॥
જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે. જેઓ ભવિષ્યમાં સિદ્ધ થશે અને સાંપ્રત કાળે વિદ્યમાન છે તે સર્વે તીર્થકરોને ત્રિવિધે - મન, વચન અને કાયાથી વંદું છું. આ ગાથાનો ભાવાર્થ સરળ છે. તેને સારી રીતે મનમાં ભાવતા મન વચન અને કાયાને એકાગ્ર કરી પંચાંગ પ્રણિપાત-પાંચ અંગોને ભેગા કરી નમસ્કાર ४२वो मे. (353)
-
(
B
,
(रियावही भिवानीप) उहित्तु असंभंतो, तिविहं पायंतरं पमजित्ता ।
૧૦૮
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org