________________
વૃત્તિઓ રચવાની પૂર્વ તૈયારીનું એ વરસનું અંતર ગાઢવી ૧૧૧૯ સુધી પહોંચી જવાય છે. આ પછી આચાર્ય પદ અને વૃત્તિરચનાના ૧૧૨૦ ના સમય ખરાખર સ`ગત થાય એવી કલ્પના ગેાઠવી છે. તેઓએ આચાય થયા પછી જ બધી રવૃત્તિએ લખી છે એ હકીકત તે તેમના લખાણ દ્વારા સુનિશ્ચિત છે, એટલે ૧૦૮૮ વર્ષે સૂરિ પદ્મની કલ્પના શી રીતે અંધ બેસે ૧૦૮૮ વર્ષ અને પ્રથમ વૃત્તિ રચનાના સમય ૧૧૨૦ એ બે વચ્ચે ખત્રીશ વરસ જેવડા માટે ગાળા છે, એ દરમિયાન એમણે એ ખત્રીશ વરસ કયાં અને કેમ વીતાવ્યાં ? એ પ્રશ્નના ઉત્તર કેવી રીતે મેળવાય ? કદાચ તેમના રાગે શમી જવા માટે એ ખત્રીશ વરસ લઈ લીધાં હાય તા તે ૧૦૮૮ વાળી આચાર્ય પદ્યની કલ્પના સંગત થઈ શકે, પરંતુ એને માટે સવિશેષ પ્રામાણિક આધારની જરૂર તે છે જ. એવા મજબૂત આધાર વિના એ કલ્પના કેવળ કલ્પના જ કહી શકાય.
આચાર્ય શ્રીએ પેાતે જ વૃત્તિએ રચવાનાં જે અનેક પ્રયોજના બતાવેલાં છે તેમાં જ તેમના સમયની પરિસ્થિતિને સમજાવવાની પૂરી ઐતિહાસિક સામગ્રી સમાયેલ છે એમ મેઘમ કહેવાથી વા લખવાથી તેમના સમયની પરિસ્થિતિને સ્પષ્ટ ખ્યાલ આવી શકે એમ નથી. માટે જ તે ખાખત પ્રકાશમાં આણુવા અહી જૈન પર પરાના જૂના ઇતિહાસ ઉખેળવા જરૂરી છે.
ભગવાન મહાવીરના શાસનની પરંપરા એટલે સર્વાંશે કે ચેટ ઘણે અંશે સાચા ત્યાગવીર સંયમી, અપરિગ્રહી અને બ્રહ્મચારી એવા મુનિઓની પરંપરા અને ગૃહસ્થની પરંપરા. જ્યાં સુધી આત્મા પ્રધાન હતા અને શ્રેયાલક્ષી વૃત્તિ હતી ત્યાં સુધી એ પરંપરા ટકી શકી, પણ જ્યારે આત્માને બદલે પ્રચારલક્ષી પરકલ્યાણ પ્રધાન અન્યું અને વૃત્તિ પ્રેયાલક્ષી બની ત્યારે એ પરંપરાએ ઉપરથી તે ત્યાગીનું અને અંદરથી ભેગીનું રૂપ ધારણ કર્યું. ભ૦ મહાવીરના વનવાસી નિગ્રન્થ વસતિમાં આવતા તેય કયાંય વખા૨૭ જુઓ દરેક વૃત્તિની પ્રશસ્તિ. દરેક પ્રશસ્તિમાં તેમણે પેાતાનુ નામ આચાર્યપદ સાથેનુ અર્થાત્ ‘ અભયદેવસૂરિ ' એમ નિર્દેશલ છે.
*
૧૫ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org