________________
وق
દેવસિક પ્રતિકમણ વિધિસહ.
(અથે ચૈત્યવંદન) આદિ દેવ અલસરૂ, વિનીતાને રાય; નાભિરાયા-કુળ-મંડણ, મરેદેવી માય. (૧) પાંચસે ધનુષ્યની દેહડીએ, પ્રભુજી પરમ–દયાળ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ. (૨) વૃષભ-લંછન જિન વૃષભ-ધરૂએ, ઉત્તમ ગુણખાણતસ પદ-પઘ-સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. (૩) જંકિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે એક જાઈ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ (૧).
નમુત્થણું અરિંહંતાણું, ભગવંતાણું, ૧. આઈ. ગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તમારું, પુરિસસીહાણું, પુરિસવરપુંડરીઆણું, પુરિવરગંધહસ્થીણું. ૩. લગુત્તરમાણે, લોગનાહાણું, લોગહિઆણું, લોગપઈવાણું, લોગપmઅગરાણું. ૪. અભયદયાણું ચખુદયાણું, મમ્મદયાણું, સરણયાણું, બેહિદયાણું, ૫. ધમ્મયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાચગાણું, ઘમ્મસારહીણ, ધમ્મરચાઉંરતચવટ્ટણિ ૬. અપડિહયવરનાણદંસણધરાણ, વિઅછઉમાણું ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બેહચાણું, મુત્તાણું મેઅગાણું ૮.સવજ્ઞણં, સવદરિસાણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org