________________
ભૂતાનને વંદન થાય છે, એ સાતમો અધિકાર ‘સિદ્ધાણું, બુદ્ધાણુની પેલી ગાથાથી સર્વ સિદ્ધને વંદન થાય છે, એ આઠમો અધિકાર નવમા અધિકારમાં “જે દેવાવિ દે ને ધકકવિ નમુમુકારે” એ બેં ગાથાથી તીર્થાધિપ શ્રી વીરસ્વામીની સ્તુતિ થાય છે. ઉર્જિતસેલસિહરે એ ગાથાથી રેવતાચલમંડન શ્રી નેમિનાથને વંદન થાય છે, “ચત્તારિ. અદસદોષ” એ ગાથાથી અષ્ટાપદ પર્વતને વિષે સ્થાપેલા ચોવીશ જિનને તથા બીજી અનેક રીતે જિનેશ્વરેને વંદન થાય છે, એ અગ્યારમે અધિકાર. અને છેલ્લે એટલે બારમા અધિકારે “આવચ્ચગરાણ” ઈત્યાદિ પાઠથી સમ્યગ્રષ્ટિ દેવનું સ્મરણ થાય છે. એ પ્રકારે બાર અધિકારના સ્થાનકો જાણી તે તે સ્થાનકે ચૈત્યવંદન કરનારાઓએ ઉપગપૂર્વક વંદન કરવાનું લક્ષ્યમાં રાખવું જરૂરનું છે.
પછી ચાર ખમાસમણ પૂર્વક ચારને થોભવંદન કરવાનું છે. પહેલા ખમાસમણથી ભગવાનë એ પદવડે અરિહંત ભગવાન અથવા ધર્મચાર્ય પણ લેવા. એટલે જેનાથી ધર્મ પામ્યા હોઈએ તેને વંદન કરવું બાકીના ત્રણ પાઠથી અનુક્રમે આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુને વંદન થાય છે. અત્રે વળી “ઈચ્છકારી સમસ્ત શ્રાવક વંદુ’ એ પાઠથી સર્વ શ્રાવકોને વંદન કરાય છે. (આ વિધિને પ્રચાર થડે હોવાથી તે પ્રમાણે વર્તવા અને અન્યને વર્તાવવા ઉપગ રાખે.) પછી દેવસિપ્રતિક્રમણ ઠાવાને આદેશ માગી જમણે હાથ તથા મસ્ત ચરવળા પર સ્થાપી “સબ્યસ્સવિ દેવસિઅને પાઠ કહે. અહીં ચરવળા ઉપર હાથ તથા મસ્તક સ્થાપવા તે ગુરૂનું ચરણસ્પર્શવારૂપ સમજવું તથા સાથે પાપભારથી નમવાનું થયું એમ પણ સમજવાનું છે. સવ્વસ્તવિ દેવસિ થી દિવસના પાપનું સામાન્યપણે આલોચન થાય છે, તે પ્રતિક્રમણનું બીજક સમજવું. પછી ઉભા થઈ “કરેમિ ભંતેને પાઠ કહે. અહિંથી પહેલું આવશ્યક શરૂ થાય છે, તે સમતાની વૃદ્ધિ અર્થે જાણવું. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય કરણી. પછી કાઈક સ્કૂટ રીતે પાપની આલેચનારૂપ ઈમિ દ્વામિ' કહેવું. પછી “તસ ઉત્તરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org