SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસીહિએ? મયૂએણ વંદામિ. જાવંત કવિ સાહૂ ભરફેરવય-મહાવિદેહે અ, સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણું.(૧), નમોહંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુ” કહી “શ્રી સિદ્ધાચલજીનું સ્તવન કહેવુંવિમળાચળ નિત વંદીએ, કીજે હની સેવા માનું હાથ એ ધર્મને, શિવતરફળ લેવા. ૧. વિમલા ઉજ્જવળ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તેગા માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબર ગંગા.વિમલા કોઈ અનેરૂં જગ નહી, એ તીરથ તેલે '' '". એમ શ્રીમુખ હરિઆગળ, શ્રી સીમંધર બોલે. ૩. વિ. જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીયે, તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીયે. કવિ જન્મ સફળ હોય તેહને, જે એ ગિરિવંદે, સુજશવિજય સંપદ લહે, તે નર ચિર નિદે. ૫. વિવ વીયરાય ! જગગુરૂ, હોઉ મમં તુહ પભાવ ભયવં ભવનિઘેઓ મગાણુ, સારિઆ ઇલસિદ્ધી (૧). લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરે જણ-પૂઆ પરીકરણું ચ, સુહ-ગુરૂ-જોગે તડ્વયણ-સેવણું આ-ભવમખેડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy