________________
૪
શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર.
એક નવકારના કાઉસ્સગ્ગ કરી “ નમો અરિહંતાણ કહેવા પૂર્વક કાઉસ્સગ્ગ પારી, “ નમાર્હુત સિદ્ધાચાર્યાપા ધ્યાય સર્વ સાધુભ્ય:” કહી, શ્રી સીમંધરસ્વામિજીની થાય કહેવ શ્રીસીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિત સકલની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણી, જયવંતી આણા, જ્ઞાનવિમળ ગુણખાણી. ( પછી ત્રણ ખમાસમણાં દઈ. શ્રી સિદ્ધાચલજીનું ચૈત્ય વન કરવુ’. તે નીચે પ્રમાણે—) ઇચ્છામિ ખમાસમણા ! દિ, જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ.
.
“ ઈચ્છાકારેણ સદિસહ ભગવન્ ! શ્રી સિદ્ધાચલજી આરાધના ચૈત્યવંદન કરૂ ? ઇચ્છ, ” (લ્હી. નીચે મુજબ ચૈત્યવંદન કરવું. )
( શ્રી સિદ્ધાચળજીનું ચૈત્યવંદન )
"
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગાંતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે (૧), અનંત સિદ્ધના એહ ઠામ, સકલ તીના રાય; પૂ` નવાણું રિખવ દેવ, જ્યાં વીઆપ્રભુ પાય (૨) સૂરજ કુંડ સાહામણા, કવડ જક્ષ અભિરામ નાભિરાય કુલ મંડણા, જિનવર કરૂ' પ્રણામ
Jain Education International
For Private & Personal Use Only
(૩), www.jainelibrary.org