________________
રઇ પ્રતિક્રમણ વિધિ.
અાઈજેસું. અડ્ડાઈજેસુ દીવસમુસુ, પનરસસુ, કમ્મમીસુ, જાવંત કે વિ સાહૂ, યહરણગુચ્છપડિગ્નહધારે પંચમહલ્વયધારા, અઢારસસહસ્સસલંગધારા, અનુયાયારચરિત્તા, તે સર્વે સિરસા મણસા
મથએ વંદામિ. પછી ત્રણ ખમાસમણ દઈ શ્રી સીમંધરસ્વામી ચિત્યવંદન કરવું તે નીચે પ્રમાણે ખમાસમણુ. ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ મથએ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ”ભગવાન ! શ્રી સીમંધરસ્વામી આરાધનાથં ચૈત્યવંદન કરૂં? “ઈચ્છ.”
શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન શ્રી સીમંધર જગધણી, આ ભારતે આવો; કરુણાવંત કરૂણ કરી, અમને વંદા. ૧. સકલ ભક્ત તમે ધણી, જે હવે અમ નાથ; ભવ ભવ હું છું તાહરે, નહીં મેલું હવે સાથ. ૨. સયલ સંગ ઝંડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમણું વરીશું. ૩. એ અણેજે મુજને ઘણો, પૂરે સીમંધર દેવ; ઈહિ થકી હું વિનવું, અવધારો મુજ સેવ, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org