________________
૫૦
-
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. (કહી, પુરૂષે નીચે પ્રમાણે વિશાલ-લેચન-દલ” બોલવું. )
વિશાલલોચન સૂત્ર. વિશાલચનદલ પ્રોઘતાંશુકેસર; પ્રાતવરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાવઃ ૧. ચેષાભિષેક કર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતુ સુખ સુરેન્દ્રા; તૃણમપિ ગણયતિ નૈવ નાર્ક, પ્રાતઃ સન્તુ શિવાય તે જિનેન્દ્રા ૨. કલનિમુક્તમમુક્તપૂર્ણતં, કુતકરાહુગ્રસનં સદેદય; અપૂર્વચન્દ્ર જિનચન્દ્રભાષિત, દિનાગમે નૌમિ બુધેનમસ્કૃતમ. ૩.
સ્ત્રીઓએ “નમેહત તથા વિશાલલોચન નહિ કહેવું. પણ “સંસારદાવા ની ત્રણ થાય સુધી કહેવું.
સંસારદાવા સ્તુતિ. સંસારદાવાનલદાની, સંમોહલીહરણે સમીરં, માયારસાદારણસારસીનમામિ વીર ગિરિસારધીર.૧
૧ આ સૂત્રમાં શ્રીવીરપરમાત્માની સર્વ તીર્થકરોની અને શ્રી જિનવાણીની સ્તુતિ છે આ સવારના પ્રતિક્રમણમાં બોલાય છે. આ શ્રી શ્રીદેવતાના સ્તુતિ છે પુરૂષો જ બોલે છે,
૨-નાસ્તુ-વિશાલ લેશન આ બે સૂત્રે પૂર્વમાંથી ઉદ્ધરેલાં હોવાથી સ્ત્રીઓ બેલતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org