________________
૧૮
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. નમો અરિહંતાણું, ન સિદ્ધાણું, નમો આયરિ યાણ, નમો ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણં, એસે પંચ નમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણું ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલં.
(પછી ઉભા થઈ નીચે પ્રમાણે બેલવું.)
૧ ઈચ્છકાર, સુહરાઈ, સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજમજાત્રા નિર્વહો છો જી? સ્વામી શાતા છે ?
“ઈચ્છાકારેણ સંદિસહ ભગવ? રાઈઅ પડિક્કમણે ડાઉં? “ઈચ્છ.”
(કહી જમણે હાથે ચરવલા યા કયાસણ ઉપર સ્થાપીને)
સવસ વિ, રાઈ, દુઐિતિએ, દુષ્માસિસ, દુશ્ચિટ્રિઅ, મિચ્છામિ દુક્કડ, (કહેવું, પછી...)
(યોગમુદ્રાએ બેસી નમુત્થણે નીચે પ્રમાણે કહેવું.)
નમુત્થણું અરિહંતાણુ ભગવંતાણું (૧). આઈગરાણ તિથયરાણું સયંસંબુદ્વાણું (૨). પુરિસરમાણે,
૧. અહિં “સ્વામી શાતા છે ” પછી “ભાત પાણીને લાભ દેજે જી” એટલે પાઠ અધિક, ગુરૂવંદન કરતાં, શ્રાવક શ્રાવિકાએ બેલ જોઈએ. પરંતુ પ્રતિક્રમણમાં તે બોલાતે નથી
એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org