________________
-
-
-
-
હંસ-કેશવની કથા–૧૩ તો ઉત્તમ ચારિત્રના પાત્ર હેવાથી તારા જેવાને વશ પણ ન થાય.” કેશવે આમ કહ્યું એવામાં “હું તારે ગુરૂ છે. હે કણસાગર! તું ભજન કરીને મારું રક્ષણ કર!' એ રીતે કલ્પાંત કરતા મુનિ તેના મુદ્દેગરના ઘાતથી નીચે પડ્યા પછી મરણ પામેલ તેને જોતા કેશવની આગળ આવીને મુદુગરને સમાવવાથી ભીષણ લાગતા થશે કહ્યું કે હવે જો તું ભજન કરે, તે તારા ગુરૂને તરત જીવતે કરું તથા ઘણું ત્રાદ્ધિ અને મિોટું રાજ્ય તને આપું નહિ તે આ મુદ્દેગરના ઘાતથી નિર્વિકને આકાશમાં ગમન કરે તેમ ચમસદનના માર્ગને તને પથિક બનાવીશ.” ત્યારે દાંતના કિરણેના મિષ જેને સર્વ ગુણ સાક્ષાત થાય છે તથા પુણ્યરૂપ સુધાસિંધુના હસ સમાન એ કેશવ હસ્તે હસ્તે બે –આ. મારા ગુરુ નથી. વળી મુલાને જે તે જીવતા કરી શક્તો હોય, તે આ ના મતેના બધા પૂર્વજોને જીવતા કર. જે તું રાજ્ય આપવામાં સમર્થ હોય. તે આ તારા ભક્તોને કેમ રાજા નથી બનાવત? અને મૃત્યુથી શું બીવરાવે છે? જે નિયત હોય તેનાથી ભય કે? એ પ્રમાણે પ્રતિજ્ઞાપાલનમાં પ્રવીણ એવા કેશવ આલિંગન દઈને હર્ષિત અને રોમાંચિત થઈ પેલે યક્ષ તેને રહેવા લાવ્યા–“હે બુદ્ધિના ભંડાર ! મિત્ર! તને ધન્ય છે. આ તારે ગુરૂ નથી. વળી મુવેલાને હું જીવતા કરી શકતે નથી અને રાજ્ય પણ કેઈને આપી શકતું નથી. એ પ્રમાણે યદ્ર બેલતે હતા તેવામાં યક્ષને કિકર હાસ્યપૂર્વક તરત ઊડ્યો અને સાધુવેષનો ત્યાગ કરીને આકાશમાં ચાલ્યા દ. આ વિચિત્ર માયાથી વિર્ય પામતાં જેના લેચન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org