________________
રાઇ પ્રતિક્રમણ વિધિ.
જય વીયરાય (પ્રાર્થનાસૂત્ર) જ્ય વીયરાય જગગુરૂ, હોઉમ તુહ પભાવઓ ભયવં; ભવનિન્હેઓ મગાણુસારિઆ (૧) ઈફલસિદ્ધી લગવિરૂદ્ધચાઓ, ગુરૂજણપૂઓ પરસ્થ કરણ ચ; સુહ ગુરૂ જોગો તવયણ, સેવણ આભવમખંડા. (આટલું બેલ્યા પછી બંને હાથ લલાટથી નીચે ઉતારવા) વારિજઈ જઈવિ નિઆણ, બંધણું વિયરાયતુહ સમએ; તહવિ મમ હજ સેવા, ભવે ભવે તુહ ચલણાણું (૩).દુખખઓ કમ્મુ-કખ,સમાહિમરણં ચ બેહિલા
અં; સંપજઉ મહ એઅં; તુહ નાહીપણામ કરણેણું (8). સર્વ મંગલ માગટ્ય, સર્વ કલ્યાણ કારણું; પ્રધાન સર્વ ધર્માણાં જનં, જ્યતિ શાસનમ્ (૫)
(પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા. તે નીચે પ્રમાણે)
ઈચ્છામિ ખમસમણે ! વંદિઉં જાવણિક્તાએ નિસાહિએ, મયૂએણ વંદામિ.” “ભગવાનé
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ, મયૂએણ વંદામિ.” “આચાર્યોં
૧ આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ સેવાની માંગણી કરી છે. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org