________________
રાઈ પ્રતિક્રમણ વિધિ. બેલ્યાણું, મુત્તાણું માઅગાણું, (૮). સવનૂર્ણ, સવદરિસીણું-સિવ–મયલ-ભરૂચ-મહંત-મકખય મવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપત્તાણું, નમે જિણાણું જિઅભયાણું (૯). જેમાં અઈઆ સિદ્ધા, જે આ વિસ્તૃતિ ણાગયે કોલે, સંપઈ આ વિડ્રમાણું, સવ્વ તિવિહેણું વંદામિ. (૧૦).
જાવંતિ ચેઈઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે અહે અ તિરિયલોએ આ સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંત તત્થ સંતાઈ ૧.
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, મત્યએણુ વંદામિ.”
જાવંત કેવિ સાહૂ સૂત્ર. જાવત કેવિ સાહુ, ભરફેરવયમહાવિદેહે અ, સલૅસિં તેસિં પણ, તિવિહેણ તિરંડવિયાણું. ૧
૧. પંદર કર્મભૂમિને વિષે જે કઈ સાધુઓ મન, વચન અને કાયાના અશુભ વ્યાપાર પિતે કરતે નથી, અન્ય પાસે કરાવતા નથી અને કરનારને અનુદતા નથી તે સર્વ સાધુઓને હું નમન કરૂં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org