________________
નાગિલની ક્થા.--૪
૩૭
કારણ છે. ’ ત્યારથી સદ્ધર્મ, શીલ અને પ્રેમ એ ત્રણ ગુણાથી અત્યત જોડાઈ ગયેલ તેમનાં ચિત્ત એકતા પામ્યાં. અસાધારણ રૂપયુક્ત, ધધ્યાનમાં તત્પર, અંતરની પીડામુક્ત એવા તે બન્નેની દેહકાંતિ અત્ય`ત વધવા લાગી.
હવે કાઈ વાર ઓચ્છવને લીધે નદા પેાતાના પિતાના ઘરે ગઈ અને નાગિલ ચંદ્ર તરફ દૃષ્ટિ કરીને અગાસીમાં સૂતા. એવામાં તિવિચાગી કેાઈ વિદ્યાધરી આકાશમાર્ગે જતી હતી તે તેના રૂપથી માહિત થઈ પાસે આવીને ખેલી: ‘ કામાગ્નિથી તપ્ત થયેલી હું તારે શરણે છું. હું લાવણ્યના સાગર ! તું તારી મુજાઉ.મમાં મને નિમગ્ન કર. વિદ્યાધરશિરોમણિ એવા હુ‘સરાજની હું પ્રિયા છું. કવિતાના ગીતની જેમ તેં મારા મનનું આકષ ણુ કર્યું છે. ચ'ડ નામના ખેચરપતિની હું લીલાવતી નામે પુત્રી છુ... અને તું સ્વીકારીશ એટલે સાચી લીલાવતી ( વિલાસવતી ) બનીશ. જો તું મારા સ્વીકાર નહિ કરે તે હું મૃત્યુના સ્વીકાર કરીશ અને તેથી હું ધર્મજ્ઞ ! શું તને સ્ત્રીઘાતનું પાપ નહિ લાગે ? હું, મારા સ્વામી અને પિતાની વિદ્યાઓનું રહસ્ય જાણું છું, તેથી તેમને જીતીને તેમના અધિકાર તને આપીશ માટે મને અ'ગીકાર કર. હવે મારાં વચનને અનાદર ન કરીશ. ” એમ કહીને તે કુર ગાક્ષી ક પતી પતી મસ્તકથી તેના ચરણના સ્પર્શ કરવા દોડી, એટલે મને પરસ્ત્રીને સ્પર્શી ન થાય ’ એમ ધારીને જાણે અગ્નિથી મળતા હાય તેમ નાગિલે પેાતાના પગ ખેચી લીધા. ત્યારે ક્રોધાયમાન થતી તેણીએ આકાશમાં તમ લેાહગેાલક વિકીને તેને કહ્યુઃ · મારી સાથે વિલાસ કર, હું તે આ ગાળાથી તને ભસ્મ
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
A