________________
30
અસ્તેય વ્રત ઉપર
T
ર
'
છે. તે એકદા વનમાં વિશદ નામના મુનિ પાસે ગયા. તેમના મુખથી - સુજનાએ ચારીના ત્યાગ કરવા જોઇએ, કારણ કે દ્રવ્યહરણ માણસને મરણ કરતાં પણ વધારે દુઃખ ઉપજાવે છે' એવા ઉપદેશ સાંભળતાં તે પુણ્યાત્માએ વિદ્યાધર સભામાં અદત્તાદાનવિરમણવ્રત લીધુ.. પોતાના નગરમાં રહેતા એક વાર વિશેષ ધન કમાવવાને કરિયાણાં લઇને કયાંક દેશાંતર જવા નીકળ્યા એવામાં પોતાના દેશના અંતે મહાઅટવીમાં પેસતાં તે સાવાહુ અન્ધારૂઢ થઈને ક્યાંક જતા હતા તેવામાં ત્યાં લાખ સેાનામહોરની એક મણિમાળા જોઇને વ્રતભંગના ભયથી તેણે તેના પર નજર પણ ન કરી. · શુ` સાથ અહુ દૂર નીકળી ગયે ? કે અવાજ પણ સભળાતા નથી' એમ અંતરમાં ખેદ પામતાં તેણે અશ્વ ચલાવ્યા. રસ્તે અશ્વના ખુરથી ખોદાયેલ જમીનમાં તેણે સુવર્ણ કળશ જોયા, પણ વ્રતભ’ગના ભયથી ન લેતાં તે આગળ ચાલ્યે. તેવામાં એકદમ તેના અશ્વ મરણ પામ્યા ત્યારે પાપભીરૂ તે વિચારવા લાગ્યા કે અહા ! ”હુ ચલાવવાથી અધ મરણ પામ્યો. હવે જે કાઇ આ અશ્વને જીવાડે તેને મારૂ' બધું ધન આપી દઉં.' એમ ચિતવતાં તે પગે ઉતાવળથી આગળ ચાલ્યા. માગે તૃષાતુર થતાં વૃક્ષમાં આંધેલ જળથી ભરેલ તખક જોઇને તેણે વારવાર ઊંચા અવાજે કહ્યું કે—આ તખક કેાની છે?' એવામાં ઔષધ જોવાને દૂર નીકળી ગયેલા મારા સ્વામી વૈદ્યની આ તખક છે, હું બીલકુલ કહીશ નહિ માટે તું એમાંથી નિળ નીર પી લે.’ એ પ્રમાણે વૃક્ષની શાખા પર રહેલ પાંજરામાંના પે.પટનુ વચન સાંભળી, પેાતાના કાને હાથ દઈને તે શુકને
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org