________________
શ્રી રાઈ પ્રતિકમણુ
રાઈ પ્રતિક્રમણ વિધિ પ્રથમ બતાવ્યા પ્રમાણે સામાયિક લઈ પછી આ પ્રમાણે “રાઈ પ્રતિકમણુ” કરવું.
ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મત્થણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! કુસુમિણ, દુસુમિણ, ઉઠ્ઠાવણિ રાઈપાયછિત્ત વિરોહણત્વે કાઉ
સ્સગ્ન કરું? “ઇચ્છ. કુસુમિણ કુસુમિણ ઉઠ્ઠાવણિ રાઈપાયછિત્ત વિરોહણત્ય કરેમિ કાઉસગ્ગ.”
અન્નત્ય ઊરસિએણ, નસસિએણું, ખાસિએણું, છીએણે, ભાઈએણ, ઉદુએણે, વાયનિસગેણ, ભમલીએ પિત્તમુચ્છાએ (૧). સુહુમેહિં અંગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિં, દિસિંચાલેહિં (૨). એવભાઈએહિ, આગારેહિં, અભઅવિરાહિઓ હજ્જ મે કાઉસગ્ગ (૩). જાવ અરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ, (૪). તાવ કાર્ય ઠાણેણ, મેણ, ઝાણેણં, અપાણે વોસિરામિ. (૫).
ચાર લેગસ્સન (સાગરવર ગભીર સુધી) અથવા સેળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org