________________
હંસ રાજાની કથા–૨ તે લોકો પણ ત્યાં જવાના છે માટે જે તમે પ્રથમ જાઓ તે તમને અદ્ભુત કીર્તિ અને ધર્મ જરૂર પ્રાપ્ત થાય. એ પ્રમાણે તેના કહેવાથી તેઓ ચમત્કાર પામીને સંઘ તરફ ગયા અને ચેરીએ લાગુ છમાંથી નીકળી રાજાને પ્રણામ કરીને કહ્યું–લતાગુચછમાં બેલતાં તેં અમને જાણી જ લીધા હતા, છતાં રાજસુભટને તે કહ્યું નહિ તેથી તું અમારે પ્રાણદાતા પિતા છે. ધર્મરૂપ ક્ષીરસાગરમાં ચાંદની સમાને તથા પાપરૂપ અંધકારને સૂર્ય કાંતિ સદશ તારી બુદ્ધિના અમે વખાણ કરીએ છીએ કે જેના પ્રતાપે તે અમને અને સંઘને બચાવ્યા.” એમ કહીને તે પાછા ગયા અને પ્રભાત થતાં રાજા આગળ ચાલ્યું. એવામાં પાછળથી કેટલાક ઉતાવળા અસવારોએ આવીને કહ્યું–“દંડાએલાં એવાં અમારા સ્વામીથી ડરીને નાસતા ફરતે રાજપુરીને રાજા હંસ અહીં જોવામાં આવ્યું છે? કે તેને હણીને અમે વરસાગર તરીએ.” ત્યારે પિતાના જીવિતની ખાતર અસત્ય કેણ બેલે?' એમ ધારીઃ “તે હંસ હું પિતે છું ? એમ કહી શસ્ત્ર ધારણ કરીને તે સામે ઊભે રો, અને ધર્મમાં માને ધારણ કરતાં તેણે નમસ્કારનું સ્મરણ કર્યું. એવામાં આકાશમાં દુંદુભિ વાગી અને પુષ્પવૃષ્ટિ થઈ. તે વખતે—હે સત્યવાદિન ! તું જયવંત રહે ” એમ આનંદથી બોલતે, તે વનને સમ્યગ્દષ્ટિ યક્ષ, તેની સમક્ષ આવ્યો, અને બે કેઃ “તારા સત્યવ્રતથી હું પ્રસન્ન થયે છું અને તારા શત્રુઓને નસાડી મૂકનારે આ વનને હું ચક્ષ નામે યક્ષ તને કહું છું કે તારે જે તીર્થે યાત્રા કરવા જવાનું છે તે આજનો દિવસ છે, માટે આપણે જિનેશ્વરને વંદન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org