________________
૧૨
સમ્યકમત ઉપરાં
1
વાટ લઇને તેના પિતા પણ તેની પાછળ મરણ પામ્યા. તેના સંબધીઓ બધા પુત્ર-જન્મના મહેત્સવમાં આવ્યા હતા તે ઋધા ઊલટા અમણાં દુઃખમાં આવી પડતાં અત્યારે આદ કરી રહ્યા છે. ' ત્યારે ભવ-નાટકની માયાથી કમકમાટી પામતાં રાજાએ વ્યાકુલતા રહિત સ્થિર મનથી વિચાર કર્યાં કે * સૌંસારની વિચિત્રતા વિદ્વાને પણ ન જાણી શકે તેવી છે, કેમ કે માણસ એક ચિંતવે છે અને બીજી થાય છે. ગ્રીષ્મના તાપથી આતુર થયેલ માણસ, શાંતિ પામવા વૃક્ષની છાયામાં આવે છે, પણ અહા ! તેના પેાલાણુમાં રહેલ મહાસ તે બિચારાને શે છે. અહા ! શત્રુને મારવાને માટે મનુષ્ય શસ્ત્ર ઉપાડે છે, પણ કાઈ વાર દૈવયેાગે તે જ શસ્ત્રથી તે હણાય છે. કેાઈ પોતાના મનોરથ પ્રમાણે જે ફળ પામે છે તે મહાવિડ અના જાળમાં નાખવા માટે વિશ્વાસ ઉપજાવવારૂપ હોય છે, ‘ ફક્ત એક્લુ દુઃખ આપનાર એવા મારા પ્રતે વિરક્ત થઈને લેકે મુક્તિ મેળવવા ન દોડે તા ઠીક, એમ વિચારીને સ`સાર પ્રાણીએને કિંચિત્ સુખ આપે છે. સ'સારમાં જે સુખની પ્રાપ્તિ મનુષ્યને થાય છે તે તેા મત્સ્યાને પકડવા માટે મૂકેલ કાળીઆની પેઠે . પરિણામે દુઃખદાયી જ છે. વજ્રલેપની જેમ સ`સારના ભાવેામાં નિયત્રિત મનને લેાકા ચ'ચલ કેમ કહેતા હશે ? લાકાકાશને અલેાપ્રકાશમાં નાખવાને સમર્થ જે જિનેશ્વર છે, તેમના અવલ’મનયી ચિત્તને ભવભાવથી નિવૃત્ત કરું. ” એમ ચિ'તવતાં વિક્રમરાજા તરત જ પોતાના સ્થાને આવ્યે અને ચન્દ્રસેન પુત્રને રાજ્ય પર બેસારીને પાતે વ્રત લેવાને ઉત્સુક
.
થયા. એવામાં જ્ઞાનથી તેના ભાવને જાણનાર તથા કરુણાના
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org