SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - વિભાગ બીજો (સૂચના –સવારે રાત્રિષિધ પરવામાં ચઉક્કસાયથી જ્યવયરાય સુધીનું સૂત્ર બોલવાં ન જોઈએબાકીને વિધિ સરખે જ છે) મન્હ જિણાણુની સઝાય, મહ જિણાણું આણું, મિથું પરિહર ધરહ સમ્મત્ત; છવિહ-આવસ્મયમિ, ઉજજુત્તો હાઈ પઈદિવસ (૧). પન્વેસુ પિસહ-વયં, દાણું સીલ ત ા ભાવે અ સઝાય નમુક્કારે, પરેવયારે આ જ્યણા અ (૨). જિણ-પૂઆ જિણથુણણું, ગુરૂ-થુઆ સાહમ્પિઆણ વચ્છલં; વવહારસ ય સુદ્ધી, રહ-જત્તા, તિસ્થ-જરા ય (૩) ઉવસમ-વિવેગ-સંવર, ભાસા–સમિઈ છજજીવ-કરૂણા ય; ધગ્નિઅ-જણ-સંસગે, કરણ-અમે ચરણ-પરિણામે (૪). સંવરિ બહુમાણે, પુWય-લિતણું પભાવણ તિ; સણું કિશ્ચમે, નિર્ચ સુગુરુ-એસેણું. (૫). છીંક આવે તે, કાઉસગ્ન કરવાને વિધિ. જે પાક્ષિક અતિચાર અગાઉ છીંક આવે તો ઇરિઆવહીથી માંડીને પ્રારંભથી સર્વ ફરીને કરવું. ત્યાર પછી બૃહસ્થતિ સુધીમાં જે આવે તે દુખખઓ ને કાઉસ્સગ્ન કર્યા અગાઉ (એટલે સઝાય બોલ્યા પછી) ઇરિયાવહી પડિકકમી, લેગસ્સ કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! શુદ્રોપદ્રવ એહડાવણë કાઉસ્સગ્ન કરું ?, ઈચ્છ' કોપદ્રવ એહડાવણથં કરેમિ કાઉસ્સગ્ગ કહી, અન્નથ૦ કહી, ચારે લેગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરે. તે પારીને નીચેની ગાથા કહેવી-(બીજાઓ કાઉસ્સગ્નમાંજ સાંભળે)– સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્યકર જિને, શુદ્રોપદવ–સંઘાત, તે કુત કાવયતુ નઃ ૧ ” પછી પ્રગટ લેગસ્સ કહે. પછી બાકીની વિધિ કરવી. ( આ ગાથા ત્ર) તથા પાંચ વખત પણ બેલાય છે. ) Jain Education Inernational Fer Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy