________________
પિષધ વિધિ.
વિભાગ બીજે.
ચિત્યવંદનવિધિ, ગુરૂવંદનવિધિ, તથા પૌષધને લગતી તમામ વિધિઓ ચૈત્યવંદને, સ્તવને સઝાય
આદિ સ્વાધ્યાય કરવા લાયક વિષયે.
ચિત્યવંદન કરવાને વિધિ
પ્રથમ ત્રણ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચિત્યવંદન કરૂં? “ઈચ્છમ', કહી [સકલ કુશલવલ્લી છે તથા બીજું કઈ પણ ચૈત્યવંદન તથા “જકિંચિત્ર” કહેવું. પછી બે કેણું પેટ પર રાખી, બે હાથ જે “નમુત્થણું કહેવું. પછી મુક્તાશુક્તિ મુદ્રાએ “જાવતિ ચેઈઆઈ.” કહી, ખમાસમણું દઈ તેજ મુદ્રાએ “જાવંતિ કેવિ સહ” કહેવું. પછી અંજલી કરી “નમેહંદુ-સિંદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:” કહી ઉવસગહર' અથવા કેઈપણ (સુવિહિત સાધુનું રચેલું) સ્તવન કહેવું. (અથવા સ્તવન ને ઉવસગહરં બન્ને કહેવાં.) પછી મુક્તા શુતિ-મુદ્રાએ “જય વીરાય” “આભવમખંડા’ સુધી કહી, હાથ જરા નીચે ઉતારી, જય વિયરાય પૂરા કહેવા. પછી ઉભા થઈ બે પગ વચ્ચે ચાર આંગળનું આંતરૂં રાખી બે હાથે અંજલી કરી
અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ તથા અન્નત્ય ઊસિએણું' કહી, એક નવકારને કાઉસગ્ગ કરે. પછી “નમે અરિહંતાણું” કહી, નમેહંત-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ-સાધુ
ભ્યઃ” કહી કઈ પણ થાય જેડામાંથી પહેલી થાય કહેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org