________________
દેવસિક પ્રતિક્રમણ વિધિસહ.
૧ર૩ પણાસણ (૭). મંગલાણં ચ સવૅસિં (૮). પઢમ હવઈ મંગલં (૯).
સામાઈઅ વયજુ. સામાઇ-વયજુત્તો, જાવ મણે હોઈ નિયમસંજુત્તો; છન્નઈ અસુહં કમ્મ, સામાય જત્તિઆ વારે ૧. પામાઇઅંમિ ઉકએ, સમણે ઈવ સાવ હવાઈ જહા; એણુ કારણું, બહુ સામાઈઅંકુજા. ૨.
સામાયિક વિધિએ લીધું વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન વચન કયાએ કરી, મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચના, બાર કાયાના એવંકારે બત્રીસ દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સર્વે હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, નમે અરિહંતાણું (૧). નમો સિદ્ધાણં (૨). નમે આચરિઆણું (૩). નમો ઉવજઝાયાણું, (). નમો લોએ સવ્વસાહૂણં (૫). એસો પંચ નમુક્કારો, (૬). સવ્વપાવપણાસણ (૭) મંગલાણં ચ સવ્વસિં (૮). પઢમં હવઇ મંગલમ્ (૯),
(પછી સ્થાપના સ્થાપી હોય તે, જમણો હાથ સ્થાપના સન્મુખ સવળે રાખી (ઉસ્થાપનમુદ્રાએ) મુખથી એક નવકાર ગણવે.)
| સામાયિક પારવાની વિધિ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org