________________
દૈવસિક પ્રતિક્રમણ વિધિસહુ.
ઉપસર્ગા: ક્ષય યાન્તિ, ચ્છિદ્યન્તે વિદ્ય-વલ્લુયઃ; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ૧૮, સર્વ મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ-કારણઃ પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ ૧૯. ‘નમા અરિહંતાણ” કહી પારી પછી પ્રગટ લાગ્ગસ કહેવા. લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહતે કિત્તઇસ્સ, ચઉસપિ કેવલી (1) ઉસભજિઅ ચ વ’દે, સંભવમભિણુંદણં ચ મુમઈં ચ; પપ્પતુ સુપાસ` જિણ ચ ચંદુપ્પહું વદે (ર), સુવિ`િ ચ પુષ્પદંત, સીઅલસિજ્જસ વાસુપુજ્ન્મ ચ; વિમલમણું ત ચ જિણ` ધમ્મ સતિં ચ વંદામિ (૩). 'શુ' અર ચ મલ્લિ, વંદે મુણિસુવ્યં નમિજિણ ચ; વંદામિ રિટુનેમિ, પાસ તહ વન્દ્વમાણં ચ (૪). એવં મએ અભિછુઆ, વહુયરયમલા પહીજરમરણા; ચઉપ વિરા, તિત્શયરા મે પસીયતુ, (૫) કિત્તિય વદિય મહિયા, જે એ લાગસ્સ ઉત્તમા સિદ્ધા; આરૂગ્ગાહિલાભ, સમાહિવરમુત્તમં દિંતુ (૬. ચંદેલુ નિમ્મલયરા, આઈસ્ચેસ અહિય` પયાસ-યરા; સાગર-વર-ગભારા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ (૭),
૧૧૭
(પછી બે ઘડી [૪૮ મીનીટ] પૂરી થયે નીચે મુજબ સામાયિક ધારવું) અહીં દેવસિગ્મ પ્રતિક્રમણ પૂરું' થાય છે તેથી હવે સામાયિક ધારવાના વિધિ શરૂ થાય છે~~
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org