________________
દેવસિક પ્રતિક્રમણ વિધિસહ.
૧૧૩ આઇએસુ અહિયં પયસયર સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત (૭).
“ઈચ્છામિ ખમાસમણા વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ? મર્થીએણે વંદામિ.
“ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સક્ઝાય સંદિસાહુ ? (એ આદેશ માંગી) “કચ્છ (કહી, ઉપર પ્રમાણે બીજું ખમાસમણ દઈ) “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્જોય કરું? “એ આદેશ માંગી) “છ” (કહી, નીચે બેસી, એક નવકાર ગણું, કઈ પણ એક સજ્જાય અથવા નીચેની સક્ઝાય કહેવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! સઝાય કરું? ઈ. નમો અરિહંતાણું (૧). નમો સિદ્ધાણું (૨) નમો આ યરિયાણું (૩). નમો ઉવઝાયાણું (4). નમો લોએ સવસાહૂણં (૫). એ પંચ નમુક્કારે (૬). સવ-પાવ પણાસણે (૭). મંગલાણં ચ સર્વેસિં (૮). પઢમં હવઈ મંગલં (૯).
સઝાય ગમે તે કહેવી અથવા નીચે પ્રમાણે કહેવી. (સામાયિકફલ, તથા પ્રતિક્રમણસ્વરુપ દર્શક સઝાય) કર પડિક્કમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલરે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાણ લાલરે. કર૦૧ શ્રી વીરમુખે એમ ઉરે, શ્રેણિકરાયપ્રત્યે જાણ લાલરે; લાખ ખાંડી સેના તણું દીયે દિન પ્રત્યે દાન લાલરે કર૦૨, લાખ વરસ લાગે તે વળી; એમ દીયે દ્રવ્ય અપાર લાલરે; એક સામાયિકને તાલે, ન આવે તેહ લગાર લાલરે ક૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org