________________
દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. અરિહંતાણું ભગવંતાણું, નમુણું, ન પારેમિ (૪) તાવ કાર્યકાણેણું માણેણં, ઝાણેણં અપાણે સિરામિ.
(એક નવકારને કાઉસ્સગ્ન કરી) “નમે અરિહંતાણું કહી પારી, નહિંતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય:” કહી. પુરુષે સુઅદેવયાની થાય કહેવી. અને સ્ત્રીએ “કમલદલ ની થાય કહેવી.
પુરૂષોએ બેલવાની મૃતદેવતાની સ્તુતિ. સુઅદેવયા ભગવઈ નાણાવરણીય કમ્મસંધાયું તેસિં ખવેઉ સયં, જેસિં સુઅસાયરે ભરી. ૧.
સ્ત્રીઓએ બેલવાની કમલદલની સ્તુતિ કમલદલવિપુલનયના, કમલમુખી કમલગર્ભ સમગીરી, કમલે સ્થિતા ભગવતી, દદાતુ મૃતદેવતા સિદ્ધિ... ૧
ખિત્તાદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય ઉસસિએણે નિસસિએણું, ખાસિએણું, છીએ, જંભાઈએણ, ઉડુએણું, વાયનિસગેણં, અમલીએ, પિત્તમુછાએ (૧)સુહમેહિં અંગસંચાલેહિં સહમહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિસિંચાલેહિં (૨) એવભાઈએહિં, આગારેહિં, અભગે અવિરાહિઓ, હુજ મે કાઉસ્સો (૩) જાવઅરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણં, ને પારેમિ(૪) તાવ કાર્ય ઠાણેણં, માણેણં, ઝાણેણં અપાણે વસિરામિ (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainėlibrary.org