________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ચચ પંચંદ્રિય ચૌદ લાખ મનુષ્ય એવંકારે ચોરાશી લાખ જીવા-નિમાંહિ માહરે જીવે જે કોઈ જીવ હ હોય, હણાવ્યું હોય, હણતાં પ્રત્યે અનુમો હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(અઢાર પાપસ્થાનક) પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદનાદાન, ચેાથે મૈથુન, પાંચમે પરિગ્રહ; છ ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, અને ખ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પશુન્ય, પનરમે રતિ-અરતિ, સલમે પર-પરિવાર, સત્તરમે માયા-મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ-શલ્ય, એ અઢાર પાંપસ્થાનમાંહિ મહારે જીવે, જે કઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમધું હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુર્ડ.
સવ્વસ વિ દેવસિઅ, દુચિતિ, દુષ્માસિસ, દુચ્ચિટ્રિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું? ઈચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડં.
(પછી વીરાસને બેસી અથવા ન આવડે તે, જમણે પગ [ ઢીંચણ ] ઉભે રાખી નીચે પ્રમાણે “નવકાર-કરેમિ ભંતે-ઇચ્છામિ પડિમિ.' એ ત્રણ સૂત્ર કહેવા પૂર્વક “વંદિત્ત” કહેવું. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org