________________
દેવસિક પ્રતિકમણું વિધિસહ. ચત્તારિ અ દસ દો ય, વદિઆ જિવરા ચઉવ્વીસ પરમનિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત પ.
વયાવચ્ચગરાણું, સંતિગરણ, સમ્મદિમાહિગરાણું. ૧, કરેમિ કાઉસ્સગ્ગ,
અન્નત્ય ઊસસિએણે, નીસસિએણું, ખાસિએણું, છીએણું, જંભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત મુછાએ (૧) સુહમેહિં અંગસંચાલેહિં, સુહુમહિં ખેલસંચાલેહિં, અમેહિં દિક્ટ્રિ સંચા
હિં (૨) એવમાઇએહિ આગારેહિ, અલગે અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગે (૩.) જાવઅરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ (૪) તાવ કાર્ય ડાPણે, મોણેણં, ઝાણે, અપાણે વસિરામિ (૫)
એક નવકારને કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણું” કરી “નમોહનસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય કહીને ચોથો થાય કહેવી.
ધરણીધર રાય પદ્માવતી, પ્રભુ પાશ્વતણા ગુણ ગાવતી; સહુ સંધના સંકટ સૂરતી,
નયવિમળના વાંછિત પૂરતી. ૪ (પછી બેસી બને ઢીંચણ જમીન ઉપર સ્થાપી, [ગમુકાએ ] બે હાથ જોડી નીચે મુજબ નમુત્થણું ભણવું.)
Jain Educaton International
For Private & Personal Use Only
www.jainelibrary.org