SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬ ] ૨૮ ૨૯ છે એ ૩૦ . ૩૧ છે ૩૨ ૩૩ છે ષષા વડ ખંડનો ધણી, અદ્ધી સિદ્ધી બહુ હોય; છતાં સંગ લઈ જાય નહિ, કર્મ કૃતિ ત્યે જાય. સસ્સા સંપ સે સદા, પંચ ન કરતા રીસ સંપે બને ત્રેસઠ સદા, કુસંપ કરે છત્રીશ. હહહા હસ્તિના કાન જયું, લક્ષમી ચપળ લેખાય; એને કર નહિ આરતો, એ આવે ને જાય. ક્ષક્ષક્ષા જાય ક્ષણ લાખની, કીમત તસ ન કરાય; વખત વાતે વહી જતાં, પુરણ પસ્તાવો થાય. જ્ઞજ્ઞા જ્ઞાન ભણતાં ઘણું, સ્વલ્પ ન સુધરે જેહ; ભયે ભલે પણ ભાઈ તે, અકકલ વિણને એહ. અઆ અક્કલ પંચ રહે, અને એહ ગમ ખાય; એ ઉપડાવે પાલખી, એવી તેમાં આય. ઈઈઈ ઈજજત જાય તેવું, કર ન મુદ્દલ કામ; ઈજજત વિનાનું વિશ્વમાં, જીવિત જાણ નકામ. ઉઉઉ ઊઠે છે ઊંઘો, જાગે ન ઉઠે જાણ; કપટ આમ જન કેળવે, એનું શું એધાન. રૂરૂરૂ રૂઠતાં રાય ને, હાય શું રૈયત હાલ; કયાં પિકાર કરે જઈ, બધું થયું બે તાલ. સંવત ઓગણસ સાલ, ચોરાણું ચિત્ત ધાર; કાતી પુનમ પુરો કર્યો, કકકાવળીને કાર. મણી બુદ્ધિ વૃદ્ધિ મળે, કરે કપૂર પસાય; લખ્યું થાય તવ લાભમાં, પરભવ પીડા જાય. લલિતે લાલ-અર્થ- સમજો છે સુખકાર; સમજી, સાદર આદ, તૈમનસાર. | ૩૪ છે છે ૩૫ છે છે ૩૬ છે. ને ૩૭ ! ( ૩૮ | / ૩૯ !! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy