SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] અ આ ધરો અવિનાશી આશ, પૂરણ તે પર ધરી વિશ્વાસ કઠીણુ કર્મ કરાશે નાશ, અઆ૦ - ૩૩ | ઈઈઈ ઇવરરૂપેજ એક, તેવી હદય રાખે ટેક; એક રૂપથી ધાર અનેક, ઈઈ. ! ૩૪ છે ઉઉઉ ઉત્તમ જન એક રીત, સેવે સુધર્મ સાદર પ્રીત; પ્રભુ પ્રત્યે પ્રેમ અગણીત, ઉઉo છે ૩૫ છે રૂરૂરૂ રૂપમાં રંજિત દેવ, કરતા કોડે ગમે સુસેવ; તે તીર્થકર ભજ અહમેવ, રૂ૩૦ ૩૬ છે સ્તુતિ છત્રીને એ સાર, પ્રભુ-પ્રાર્થનાનો પ્રકાર; લલિત લક્ષ લે લાભ અપાર, સ્તુતિ ૩૭ | | ૧ ! ( ૨ સંયમશ્રેણ–આત્મપદેશ–કક્કાવળી ક્રમ રાગ–ઉપરનો કકકે કિરિયા તું ચેખી કર, જ્ઞાન ગુણને ગણુ જેડે ધર; સાંપડે શિવસુખ તવ સત્વર, કક્કા, ખમ્મા ખાંતિ શુભ રાખે ખરી, કષાય કૃતિને દૂર કરી; સદૈવ સંવતને સંચરી, ખખા ગગ ગ્રહણ કરે ગુણ છેક, અનંત અવગુણથી પણ એક તેવી હર્દમ રાખે ટેક, ગગા છે ૩ છે ઘઘા ઘેર નિંદ્રા નહિ ઘેર, પેખ પાછળ પડ્યા છે ચેર; સંભાળ તે સજ જૈ સર, ઘઘાટ ચર્ચા ચિંતા તે રાખે ચિત, નીતિ છોડી ન ચલાય નિત; વર્તન શિખજે શુદ્ધ વિનીત, ચચાટ છછા મતે દેવ ગુરુ કાર, અકેક મતે જુદા અવધાર; આગમ સાર સંગ્રહ ધાર, છછા. છે ૬. જજજા જૂઠ જરી નહીં બોલ, તેમાં તારૂં વધશે તોલ; સાચમાં સાચું સુખ અમલ, જઠજા. છે ૭૫ ઝઝઝા ઝાઝું અંતર જે શુદ્ધ, વૃતિ એહથી થાય વિશુદ્ધ એથી અ૫ ન કરો અશુદ્ધ, ઝઝા, છે ૮ છે ૪ | | | ૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy