SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજા દ આત્મોદ્દેશક-ક્કાવળીક્રમ | | ૩ | સકળ તીર્થનંદન (તીર્થમાળા) ( ત્રિપદી પાઈ) વા (સારી ચોપડિયે શોભાય ) કકા કદંબગિરિને કુલપાક, કલકત્તા કુંભારિયા તાક કરટા કરેડા નહિ થાક, કક્કો છે ૧ છે કક્કા કાકંદી કુંડલપુર, કેસરિયા કેટા કાનપુર; કાવી ગંધાર કહ્યાં ધૂર, કક્કા ખમ્મા ખંભાત સ્થંભન પાસ, શ્લેક સત્તરમે પ્રગટ ખાસ; અભયદેવની પૂરી આસ. ખખા ગગા ગિર ગઢ ગિરનાર, નિરખે ત્યાં શ્રી નેમકુમાર; ત્રણ કલ્યાણક ત્યાં તસ ધાર, ગગા, ઘઘા ઘોઘે જઈ જિન જુહાર, નવખંડા નામે નિરધાર; ઘારાવ ચૈત્ય ગણુ સાર, ઘઘા, ચર્ચા ચાહુ ચારૂપ ધામ, પાસ પુરાના મૂર્તિ શ્યામ; અવલોકે અંતર આરામ, ચચા ચર્ચા ચંપાનગરી ચિતાર, ચંદ્રાવતી ચૈત્ય જુહાર; ચિતોડગઢ ચહી ચિત્ત ધાર, ચચાવ ૭ છે છછછા છ શિક્ષાના દેનાર, છ માસી શુદ્ધી તપ કરનાર; છકાય સર્વ દયા દાતાર, છછા | | ૮ | જજજા જેસલમેરે જુહાર, પમાય બિંબતણે નહિ પાર; પુરાના પુસ્તક ભંડાર, જજા) ૧ જે. ૨ પાસે. ૩ ખાખરાના વૃક્ષ તળેથી સ્વપ્ન આપી. ૪ સમુદાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy