________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૪૧ (૯) શ્રી મુનિસુવ્રત સ્વામી
૨૧ શ્રી નમિનાથ ભવ-૩ (૧) સિધ્ધારથ રાજા (૨) પ્રાણતદેવ (૩) શ્રી નમિનાથ
રર શ્રી નેમિનાથ તથા રાજમતી ભવ-૯ (૧) ધનરાજ ધનમતી (૨) સૌધદેવ બંને (૩) ચિત્રગતિ વિદાધર, રનવતી રાણી (૪) મહેન્દ્રદેવ બંને (૫) અપરાજીતરાજા, પ્રિયતીરાણ (૬) આરણદલાકે બંને (૭) સુપ્રતિષ્ઠરાજા, યશોમતી રાણ (૮) અપરાજીત વિમાને દેવ બંને (૯) શ્રી નેમનાથ અને રાજીમતી. પાઠાંતર: (૭) શંખરાજા
૨૩ શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવ અને કમઠના ભાવ બંને સાથે દર્શાવેલા છે (૧) મરૂભૂતીકમઠ (૨) હસ્તિ-કુર્કટસર્પ (૩) સહસ્ત્રારેદેવ–પાંચમીનરકે (૪) કરણગ વિદ્યાધર-સર્પ (૫) અશ્રુતદેવ–પાંચમીનરકે (૬) વજનાભરાજા કુરંગ ભીલ (૭) મધ્યમયકે–સાતમી નરકે (૮) સુવર્ણ બાહુરાજા-સિંહ (૯) પ્રાણતદેવ-ચેથી નરકે (૧૦) શ્રી પાર્શ્વનાથ-કમઠ રોગી.
૨૪ શ્રી મહાવીર સ્વામી ર૭ ભવ (૧) નયસાર (૨) સીધદેવ (૩) મરિચિ (ભરત પુત્ર) વિદંડિક (૪) પાંચમે દેવલોક (૫) કૌશિક બ્રાહ્મણ (૬) સૌધર્મદેવ (૭) પુષ્પમિત્રદિંડી (૮) સૌધર્મેદેવ (૯) અગ્નિદ્યોત વિપ્ર (૧૦) ઈશાન દેવલોક (૧૧) અગ્નિભૂતી બ્રાહ્મણ (૧૨) ત્રીજે દેવલોક ૧૩) ભારદ્રીજ તાપસ બ્રાહ્મણ (૧૪) ચોથે દેવલેક (૧૫) સ્થાવર વિપ્ર (૧૬) બ્રહ્નવલક (૧૭) વિશ્વભૂતી રાજકુમાર (૧૮) સાતમેદેવલોક (૧૯) ત્રિપષ્ટ વાસુદેવ (૨૦) સાતમી નરક (૨૧) સિંહ (૨૨) ચોથી નરકે (૨૩) પ્રિય મિત્ર ચકવતી (૨૪) મહાશુક્રદેવ (૨૫) નંદનરાજર્ષિ (૨૬) પ્રાણતૈદેવ (૨૭) મહાવીર સ્વામી.
(૨૨-૨૩) ચેથી નરકમાંથી આવેલ છવ ચક્રવતી ન જ બને-તેથી વિચારણીય છે
૨૪ શ્રી મહાવીર સ્વામીના-ર૭ ભવ શ્રી વીરવિજ્યજી કૃત સત્યાવીશ ભવના સ્તવન આધારે. (૧) નયસાર (૨) સૌધર્મો દેવ (૩) મરીચી (૪) બ્રહ્મદેવલોકદેવ (૫) કૌશીક (૬) વિપ્ર (૭) સૌધર્મોદેવ (૮) અગ્નિત (૯) ઈશાનદેવ (૧૦) અગ્નિભૂતી (૧૧) ત્રીજે દેવલોક (૧૨) ભારદ્વીજ (૧૩) ચોથે દેવલોક (૧૪) થાવર વિપ્ર (૧૫) પાંચમે દેવલોક (૧૬) વિશ્વભુતી (૧૭) મહાશુકે દેવ (૧૮) ત્રિપષ્ટ વાસુદેવ (૧૯) સાતમી નરકે (૨૦) સિંહ (૨૧) ચોથા નરકે (૨૨) નરભવ (૨૩) પ્રિય મિત્ર ચક્રવતી (૨૪) મહાશુકે દેવ (રપ) નંદન (૨૬) પ્રાણતે દેવ (૨૭) શ્રી મહાવીર સ્વામી.
પાંતર : ૬િ] શ્રી રંગવિજય કૃત સ્તવનમાં છઠ્ઠાભવનું નામ પુષ્પ વિપ્ર આપેલ છે.
સપ્તતિ શત સ્થાનક પ્રકરણમાં તથા આગમ સાર સંગ્રહમાં શ્રી લલિતવિજય મહારાજ કૃત મનહર છંદમાં શ્રી મહાવીર દેવના ભવેના નામ અને કમ સરખા દર્શાવેલા છે. શ્રી વીરવિજયજી કૃત તથા શ્રી રંગવિજયજી કૃત શ્રી મહાવીર ભગવાનના સત્યાવીશ ભવનાસ્તવનમાં ભવનાકમ જુદી દર્શાવેલા છે. શ્રી વીરવિજયજી તથા શ્રી રંગ વિજયજી કૃત સ્તવનમાં ૧૪ નરભવ અને ૧૦ દેવભવ દર્શાવ્યા છે. સપ્તનિશત સ્થાનકમાં ૧૩ નરભવ અને ૧૧ દેવભવ દર્શાવેલ છે એટલે છઠ્ઠા ભવથી બાવીશમાં ભવનાકમમાં બંનેમાં ફરક આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org