________________
[૨૯] શેઠ વનમાળીદાસ ગોરધનદાસ (પરિવાર પ્રાર્થના).
શ્રી સંઘ સમુદાયના આજીવન સેવક બનીને, શેઠ પદ પામેલા, શાસન પ્રભાવક વિવિધ ધર્મ મહોત્સવનાં આજન કરીને, સદાય ધાર્મિક વાતાવરણને ગાજતું રાખનાર, દદીઓનાં દર્દ અને દુઃખને દિલાસા અને રાહત મળી રહે તે શુભ હેતુ પૂર્વક આયુર્વેદિક દવાખાના માટે, મકાન અર્પણ કરનાર, તીર્થયાત્રા અને સધર્મ કાર્યોમાં ધનનો સદવ્યય કરીને, પરિવારમાં ધર્મ ભાવના પગટાવનાર પ્રબળ પ્રેરણા મૂર્તિની સમગ્ર પ્રતિભાને સપરિવાર વંદન કરીએ છીએ.
અમે છીએ આપને વંદન કરો આપનો પરિવાર પુત્ર-પુત્રી પરિવારરમણિકલાલ, મૂળચંદ, અનંતરાય, ચંપકલાલ-ભાનુમતી. પુત્ર-વધૂ પરિવાર પ્રભાવતી, તારામતી, ભાનુમતી, મંગળા, વિમળા તથા ગુણવંતી.
ત્રિપરિવાર શશિકાન, હર્ષદરાય, મજકુમાર, દીપકકુમાર, જયેશકુમાર, રહિત, અને વિમળકુમાર શર્મેન, આશીષ, અમિત
પૌત્રવધૂ ઃ વૈશાલી અને નયના પિત્રી પરિવાર : વિલાસ, સ્મિતા, પુષ્યા, અરુણા, વર્ષા, પ્રફુલ્લા, રીટા, જયશ્રી, કુણાલ,
ડિમ્પલ.
શેઠ નાગરદાસ ધરમશી (પરિવાર પ્રાર્થના)
શ્રી સદેવ અને સદ્દગુરુ ભગવંતાની અનુપમ ભક્તિના મુખ્ય પાયા સમાન, શ્રી જિનબિંબ પ્રતિષ્ઠા તથા શ્રી ગુરૂ પાદુકાની સ્થાપના આદિ સદ્દધર્મકાર્યો વડે, જીવનને ધમરસમય બનાવીને, પૂરા પરિવારને ધર્માભિમુખ બનવાની સુંદર તકો પૂરી પાડીને, શ્રી સદ્દદેવ અને સદગુરૂના ઉજજવળ સ્વરૂપે સમજવા માટે, અમારા જીવનમાં વિવેક લોચન ખેલી આપીને, આપે અમારા ઉપર જે મહદૃ ઉપકાર કરેલ છે; તે આપના અપાર ઉપકારને યાદ કરીને, આપની શુભનિષ્ઠાઓની સમગ્ર સદૃસ્મૃતિઓને વંદન કરીએ છીએ.
આપને વંદન કરતો આપનો પરિવાર પુત્રપરિવારઃ દલીચંદ, હિંમતલાલ, ભૂપતરાય, શાન્તિલાલ, કનૈયાલાલ, અને નવીનચંદ્ર પુત્રવધૂ પરિવાર : રસીલા, સવિતા, મંજુલા, નિર્મળા નલિના અને જયા
પિત્ર-પૌત્રવધૂ તથા પૌત્રી પરિવાર કિશોરકુમાર-કકિલા, પીન્કી. તથા બેબી. અરવિંદ-રીટા, હરેશ, સરલા, અરુણા, જયશ્રી-રેખા, હર્ષા આશા મૂકેશ, વિપુલ જયેશ-દક્ષા, રશિમ, નીલેશ, રાજેશ, સુનીતા, દીપિત, દર્શન, જાગૃતિ, નીલા, દીપક, મનીશ, ક૯પેશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org