________________
સ્વ શેઠ નાગરદાસ ધરમશી ટાણા, જન્મ તા. ૨૧-૨-૧૮૯૯. સ્વર્ગવાસ, તા-૧૫-૪-૧૯૭પ. મે ટું મન મે ભી બની, જીવનની સુવાસ, રથી ધૂપ-સળી બની, ફેલાવી ચાપાસ.
ચંચળબેન નાગરદાસ. ટાણા જન્મ. તા ૨૯-૫-૧૯૧૦ પુત્ર-વધુ પરિવારના, વડા માત વિખ્યાત, ઉદારતાથી આપતા, મોટા મનના માત.