________________
સ્વ. શેઠ વનમાળીદાસ ગોરધનદાસ • પર છેગામ.
સ્વર્ગવાસ. સ. ૨૦૩૯ ભાદરવા-વ-૧૩, ગાજ વીજ ગગડાટમાં સંભાળી સુકાન. જીવનમાં ધારેલ છે, ધર્મારાધન ધ્યાન.
અજવાળી બેન વનમાળીદાસ પર છેગામ. ક્રિયા સાથે તપકર્યા*, એળીને ઉપધાન. કરતાં પ્રતિદીન પ્રેમથી પૂજા જિન ભગવાન.