________________
શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૧
વધારે અ પુદગલ પરાવર્તન કાળે અવશ્ય કર્મ મુક્ત બને છે. મેાધિદુલ ભ ભાવના ભાવતા જીવના એધિ-મૂળ નિર્મળ બને છે. જેથી જીવ જ્ઞાન-પથ અને ચારિત્ર પથના પ્રવાસમાં ખળ અને વેગ મેળવે છે અને છેવટે મેાક્ષ સુખના ભાકતા મને છે.
૧૨ ધર્મ સાધક અરિહંતાદિ દુલ ભ ભાવના
સમ્યગ્ દર્શોન પ્રાપ્ત થતાં, આત્મા સદેવ સદ્ગુરૂ અને સદૈવના ગવેષક બને છે. સમકીત પામ્યાવિના જીવને સદેવાદિ સર્વોચ્ચ સામગ્રી મળી શકતી નથી. અને મળે તેા સમજાતી નથી.
અનતકાળે સમ્યગદર્શન પ્રાપ્ત થતાં ધર્મસાધક અરિહંતાક્રિક તત્ત્વત્રયી પ્રાપ્ત થએલ છે. અને સદદેવ ગુરૂ ધર્મ પ્રત્યે સમ્યગ રૂચી પૂર્વકના આદરભાવ ઉત્પન્ન થએલ છે તે અનંતકાળ પસાર થયે પ્રાપ્ત થએલ દુભ પ્રસંગ છે.
એ રીતે ધર્મસાધક અરિહંતાદિ દુર્લભ ભાવના ભાવતા, ફાગઢ ગએલા અનાદિ ભવાના અનાદિ કાળની જીવ ઝાંખી અનુભવે છે અને વર્તમાન જીવન સફળ રીતે આત્મ-સાધક અને તેવી પ્રેરણાએ પામે છે.
શ્રી જિનેશ્વર ભગવંતે દર્શાવેલ સવર-ખળ ધારક બાર ભાવનાઓના ભાવ-અને ઉદ્દેશ વગરની દરેક ભાવનાઓ પરભાવનાઓ છે જે-ભવબંધનાને વધારનાર કુભાવનાએ છે.
સવર ભાવનાઓના ભૂતળ રૂપ અંતઃકરણ જેટલા અંશે દન મેહના આવરણેાથી રહિત હાય છે તેટલે અંશે ભાવનાબળ પ્રગટ અને સ્પષ્ટ બને છે.
અધિકાધીક ભાવનાબળ મેળવવા માટે અને કેળવવા માટે સમ્યગ્ સૂત્રાભ્યાસ અને સદગુરૂ સાનિધ્ય એજ સફળ ઉપાય છે.
ભાવના દ્વારા ઉત્પન્ન થતાં સમ્યગ્ વિચારે એજ ચારિત્ર ધર્મનુ મૂળ બીજક છે. જે ક્રમે ક્રમે સમ્યગ્ ઉચ્ચાર અને સમ્યગ આચાર રૂપ ચારિત્ર ધર્માંમાં પરિણમી જીવનને સમ્યગ અને સંપૂર્ણ બનાવે છે.
ભાવનાએ ભાવવાથી આત્માઆત્મભાવ વાહી બની, લેપીત સુષુપ્ત દશાના ત્યાગ કરી, તંદ્રાને તજીને જાગૃત બને છે. જાગૃત બનેલ આત્મા ભાવના બળ વડે ઈન્દ્રિયાદિ આશ્રય દ્વારાને સવર બળની તાકાતે સુંદર સંવર સ્થાના બનાવે છે, એ રીતે ભાવના બળના વેગ વધતાં ભાવના રૂપ સંવર ખળ સ્વાધ્યાય રૂપે પરિણમન પામીને નિર્જરારૂપ બની કર્મના નાશ કરે છે. વૃદ્ધિ પામતુ’ ભાવના બળ સવર અને નબળની બેવડી કાર્યવાહી બજાવે છે તેથી જ શ્રી જિનેશ્વર ભગ વાને ભાવનાઓને ભવનાશીની કહેલ છે.
ભાવના ભાવમાં આગળ વધેલેા આત્મા જ કરણ સત્તરી અને ચરણુ સત્તરી રૂપ ચારીત્ર ધર્મના ધારક બને છે. જે દ્વારા આત્મા આત્મ-શુદ્ધિ પામે છે. સંપૂર્ણ આત્માની પરમ સ'પદા છે.પરમ સ'પદ્માની પ્રાપ્તિ એજ ભવના નાશ છે. ભવનાશીની ભવના બળે, દરેક જીવા એ પરમ સ’પદ્માને પામેા.
આત્મ શુદ્ધિ એજ
04
Jain Education International
For Private & Personal Use Only
એજ અભિલાષા
www.jainelibrary.org