________________
[૪૫]
પરમાધામી દેના સ્થાન પહેલી નરકના બાર આંતરા પૈકી પેલા અને ક્ષેલ્લા આંતરામાં તેના સ્થાન છે. તેઓ ત્રીજી નરકાસુધી-નારક જીવોને વેદના કરવા માટે જાય છે એથી નીચેની નારક ભુમીમાં પરમાધામી કૃત-વેદનાઓ હોતી નથી પરમાધામી દેવાના ૧૫ પ્રકાર છે. ૧ અંબ ૨ અંબરસી ૩ શ્યામ ૪ સંબધ ૫ રૂદ્રસંભાર ૬ ઉપદ્ર ૭ કાળ ૮ મહાકાળ ૯ અસિપત્ર ૧૦ ધનુષ્યધાર ૧૧ કુંભી ૧૨ કાલુ ૧૩ વૈતરણી ૧૪ પરસ્પર ૧૫ મહાધેષ દેહમાન ૭ હાથ આયુષ્ય. ૧ પલ્યોપમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org