________________
[૪૧]
કિન્નરના
ગંધર્વના
ઝિંપુરૂષના
૧૦
મહારગના
૧૦
૧૨
હાહા
૧ કિન્નષા ૨ કિપુરુષા ૩ કિંગુરુષોતમાં ૪ હૃદયંગમાં ૫ રૂપશાલિન ૬ અનિંદિતા ૭ કિન્નરોતમાં ૮ મનોરમાં ૯ રતિપ્રિયા ૧૦ રતિષ્ઠા
પુરુષ સપુરુષા મહાપુરુષો પુરુષવૃષભ પુરુતમાં અતિપુરુષા મહાદેવ મરૂતા મેરૂ પ્રભા યશવંતા
ભુયંગા ભગશાલિન મહાકાયા અતિકાયા સ્કંધશોખીન મનોરમાં મહાવેગા મહેશ્વાક્ષા મેરૂકાન્તા ભાવંત
તું બુરવ નારદા ઋષિ-વાદકા ભૂતવાદકા કાઠંબા મહાકાદંબા
રેવતા વિશ્વાવસવ ગીતરતિ ગીતયશા
ક૯પપન્ન દેવની સામાજિક વ્યવસ્થા ૧૦ પ્રકારે હોય છે. (૧) ઈન્દ્ર- અધિપતિ- રાજા- (૨) સામાનિક-ઈદ્રસમાન પણ ઈન્દ્રના આજ્ઞાવતી (૩) ત્રાયંશિ –તેત્રીસની સંખ્યાથી મંત્રી અગર પુરોહિત વગ (૪) પાર્ષદ- પર્ષદામાં બેસનાર પાર્ષદ ઈન્દ્રને મિત્ર જેવો હોય છે (૫) આત્મ રક્ષક – અંગ રક્ષક- (૬) લોકપાળ-આરક્ષક (૭)સૈનિકાધિપતિ-સૈન્યનાનાયક (૮) પ્રકીર્ણક-પ્રજાજન. રૈયત (૯) સેવકવર્ગ (૧૦ ) કિલિવષકહલકું કામ કરનાર- આ દસે પ્રકારની વ્યવસ્થા વૈમાનિક અને ભુવન પતિ નિકાયમાં હોય છે. વ્યંતર નિકાય અને જ્યોતિષ્કમાં લોકપાળ અને ત્રાયસ્ત્રિીશ એ બે પ્રકારના દેવ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org