________________
[૩૧]
૨૦ વીરહરનામ ભગવંત સંબંધી બીજા સરખાં સ્થાને
૯ ગણધર સીમંધર સ્વામીને ૮૪ ગણધર છે બીજા ભગવંતોની ગણધરની સંખ્યા મળી નથી
આગમસાર સંગ્રહમાં દરેક ભગવંતને ૮૪ ગણધર દર્શાવેલ છે. ૧૦ આયુષ્ય દરેકનું ૮૪ લાખ પૂર્વ ૧૧ દેહ માન , ૫૦૦ ઘનુષ્ય ૧૧ ગુણ ,, ૧૨ ગુણ (અરિહંતના બાર ગુણ) ૧૨ દેહવર્ણ , કંચન વર્ણ ૧૩ અતિશય , ૩૪ અતિશય ૧૪ વાણીગુણ , ૩૫ વાણી ગુણ ૧૫ પ્રાતિહાર્ય , આઠ પ્રાતિહાર્ય ૧૬ કેવળી સંખ્યા ૧૦ લાખ ૧૭ સાધુ સંખ્યા ,, ૧૦૦ કીડ ૧૮ ચ્યવન , કુંથુનાથ અરનાથ ભગવાનને આંતરે ૧૯ જન્મ ૨૦ દીક્ષા મુનિસુવ્રત અને નેમિનાથ આંતર ૨૧ જ્ઞાન ૨૨ નિર્વાણ , આવતિ ચોવીશીમાં ઉદય નાથ અને પિઢાળજિન આતરે થશે ૨૩ થવનતીથી શ્રાવણ-વ-૧ ૨૪ જન્મતીથી વિશાક-વ-૧૦ ૨૫ દીક્ષાતીથી , ફાગણ સુ-૩ ૨૬ જ્ઞાનતીથી
ચિત્ર-સુ-૧૩ ૨૭ નિર્વાણતીથી
શ્રાવણ સુ-૩ નાધશે ૨૮ ગૃહસ્થાવાસ , ૮૩ લાખ પૂર્વ ૨૯ દીક્ષા પર્યાય , ૧ લાખલપૂર્વ ૩૦ છદમસ્થ અવસ્થા , ૧૦૦૦ વરસ ૩૧ સાબી સંખ્યા દરેકને ૧૦૦ કોડ ૩૨ શ્રાવક સંખ્યા ૯૦૦ કોડ ૩૩ શ્રાવિકા સંખ્યા , ૯૦૦ કેડ ૩૪ દીક્ષા-વૃક્ષ , અશોક વૃક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org