________________
૧૩૮ ; શ્રા જિતેન્દ્ર જીવન જ્યેાત દર્શન
પૂજ્યના તીથૅ અચલ, શ્રી વિમળનાથના તીથૅ પુડરીક, શ્રી અનંતનાથ તીર્થ અજિતધર, શ્રી ધર્મનાથ તીથે અજિતનાભ, શ્રી શાંતિનાથ તીર્થ પેઢાળ અને શ્રી મહાવીર જિન તીથૅ સત્યકી નામે કુલ ૧૧ રૂદ્રો થયા છે. દરેક રૂદ્રો સવ વિતિ ધર્મ પામેલા હોય છે અને તદ્ભવે કે ભવાંતરે મેાક્ષને પામનાર હોય છે. શ્રી વીર તીધે થએલ સત્યકી રૂદ્રના જીવ આવતી ચાવીશીમાં ૧૩મા શ્રી નિષ્કષાય નિ બનશે.
દર્શન ઉત્પત્તિ સ્થાનક ૧૬૮
દર્શન-ષ્ટિ. નિયતદૃષ્ટિકોણ ધરાવનાર માનવ સમુદાય, દાર્શનિકેાના સમુહ અથવા નિયત દાર્શનિક માન્યતા તે દર્શીન. તત્ સબંધી રચાએલ શાસ્ત્રો તે ઇનશાસ્ત્ર
દૃષ્ટિકણુ અને માન્યતાને ખાધારે ઉત્પન્ન થતાં દુના અનેક પ્રકારે હોય છે. તે દરેકમાં સાત દન મુખ્ય ગણેલ છે.
(૧) જૈન દર્શન (૨) શૈવ દન (૩) સાંખ્ય દર્શન (૪) વૈક્રાંતિક દર્શન (૫) નાસ્તિક દર્શન (૬) બૌદ્ધ દર્શન (૭) વૈશેષિક દન.
ચાલુ અવસર્પિણી કાળના પેલા, બીજા અને ત્રીજા આરામાં યુગલિક કાળ પ્રવર્તતા હતા. યુગલિક કાળમાં અસિમિસ અને કૃષિના વ્યાપારા તેમજ કોઈપણ દનનું ધર્મ-પ્રર્યંતન ડાય નહીં, તે યુગલિકકાળના અંતમાં, ત્રીજા આરાના અંતકાળે, પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થયાં, તેથી તેને આદીનાથ અને યુગાદિનાથ પણ કહેવાય છે. આ અવસર્પિણી કાળમાં શ્રી આદિનાથ ભગવાનથી પ્રથમ જૈન દન ઉત્પન્ન થએલ છે અને ક્રમે ક્રમે કાળમળે, બદલાતી જતી માન્યતાના ધારણે અને આધારે અન્ય અનેક દનાની ઉત્પત્તિ થઈ, તેમાં સાત દનાને મુખ્ય માનેલ હાઈ તે દના કયા કચા ભગવાનના તી કાળમાં થયા તે અનુક્રમે દર્શાવેલ છે.
શ્રી ઋષભદેવ ભગવાનને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થતાં, શ્રી ઋષભદેવ ભગવાને જે પ્રથમ દર્શન સ્થાપ્યુ. તે જૈન દર્શન, શ્રી ઋષભદેવ ભગવાનના શાસન કાળ ૫૦ લાખ ક્રેડ સાગરોપમ વર્ષના હતા, તે સમય ગાળામાં અન્ય માન્યતાને આધારે શૈવદ્રન અને સાંખ્ય દર્શન ઉત્પન્ન થયાં એ રીતે શ્રી ઋષભદેવ ભગવાનના શાસનકાળમાં ત્રણ ઇન ઉત્પન્ન થયાં છે.
શ્રી શીતળનાથ ભગવાનના શાસનકાળમાં વેઢાંતિક દર્શન અને નાસ્તિક દર્શન એમ એ દર્શીનની ઉત્પત્તિ થઈ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનકાળમાં બૌધ્ધ-દર્શનની ઉત્પત્તિ થઈ છે. અને શ્રી મહાવીર સ્વામીના શાસનકાળમાં વૈશેષિક દર્શનની ઉત્પત્તિ થઈ છે. એ પ્રમાણે સાત મુખ્ય દનાની ઉત્પત્તિ જાણવી.
જગત ઉપર માન્યતાના ધેારણે અને આધારે ઘણા દર્શાના પ્રવર્તતા હાય છે. પશુ તે પ્રથ તા દરેક દર્શોના માન્યતાની પેાકળતાએ એકના અનેક બની જળબુંદ બુંદ પરપાટા પેઠે ઉપજીને નાશ પામે છે તેથી તે દનાને મુખ્ય ઉપરાંત સાતે દનામાં સમાવેશ થઈ શકે નહી
દર્શોનાની મૂળ માન્યતામાં ચેતન અને જડ તત્વાનુ જે રીતે નિરૂપણુ થએલ હાય તે રીતે તે તે દર્શીનના અનુયાય, ઉપાસક વર્ગની દૃષ્ટિ વિકસિત અગર સ`કુચીત અને છે. ખંધારણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org